SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધારણ નીતિ. ૧૪૧ એ પ`ચ વિષયેામાં પણ ઉત્તમ પ્રમદાના કામળાંગને સ્પરĪ-મુનિના મનને પણ મેાહિત કરે છે, માટે મનુષ્યે સાવધાન થઈને યોગ્યતા પ્રમાણે વિષયાને સેવવા. ૧૭ मात्रा स्वस्त्रा दुहित्रा वा नात्यन्तैकान्तिकं वसेत् । यथा सम्बन्धमाहूयादाभाष्याश्वास्य वै स्त्रियम् । સ્વીમાં તુ પર્યાં ૨ મુમળે! ગિનીતિ ૬ ॥ ૮ || મનુષ્યે માતા, બેહેન અથવા તેા પુત્રીની સાથે અત્યંત એકાંતમાં બેસવુ નહીં; તથા પેાતાની સબધી સ્ત્રીને અથવા તે પરસ્ત્રીને સંબંધ પ્રમાણે સુભગે-સૌભાગ્યવતી, અથવા તા બેહન, એવા સારા શબ્દો કહીને ખેલાવવી અને તેની વાતચિત કરવી તથા આશ્વાસના કરવી. ૧૯ सहवासोऽन्य पुरुषैः प्रकाशमपिभाषणम् ॥ स्वातन्त्र्यं न क्षणमपि ह्यावासोऽन्यगृहे तथा ॥ १९ ॥ ૧ પરપુરૂષને સહવાસ, ૨ ઘાંટા પાડીને એલવુ, ૩ એક ક્ષણ પણ સ્વતંત્રતા, અને ૪ પરઘર નિવાસ-આટલી બાબતે સ્રીયાને કૃષણ આપનારી છે, માટે તેનાથી ક્રિયાને દૂર રાખવી, ૯ भर्त्रा पित्राथवा राज्ञा पुत्रश्वशुरबान्धवैः । स्त्रीणां नैव तु देयः स्याग्गृहकृत्यैर्विना क्षणः ॥ २० ॥ પતિએ, પિતાએ, ભાઈએ, પુત્ર, સસરાએ અથવા સમધીયાએ-સિયાને ઘરના કામમાંથી એક ક્ષણ પણ અવકાશ આપવેાજ નહીં. ૨૦ चण्डं षण्डं दण्डशीलमकामं सुप्रवासिनम् । सुदरिद्रं रोगिणं च ह्यन्यस्त्रीनिरतं सदा ॥ २१ ॥ पतिं दृष्ट्वा विरक्ता स्यान्नारी वान्यं समाश्रयेत् । સ્વીતાનુનુંળાન્યત્નાવતો રઠ્યા: સ્ત્રિયો નરેઃ ॥ ૨૨ ॥ નારી પેાતાના પતિને ક્રોધી, નપુંસક, વિના અપરાધે શિક્ષા કરનાર, પ્રેમ રહિત, ચિરકાળ પર્યંત પરદેશમાં પ્રવાસ કરનાર, બહુ દિદ્રી, અથવા તા પરસ્રીલ પટ જોઈને તેના ઉપર ઉદાસીન થાય છે—અથવા તા તેના ત્યાગ કરીને પરપુરૂષને સેવે છે. માટે, પુરૂષાએ ઉપર જણાવેલા દુર્ગુણના ત્યાગ કરીને પ્રયત્નપૂર્વક ક્રિયાને સ્વાધીનમાં રાખવી. ૨૧૨૨ वस्त्रान्नभूषणप्रेममृदुवाग्भिश्च शक्तितः । स्वात्यन्तसान्निकर्षेण स्त्रियं पुत्रं च रक्षयेत् ॥ २३ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy