________________
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
नैकः सुखी न सर्वत्र विश्रब्धो न च शंकितः ॥ १२ ॥
એકલા રહેનાર પુરૂષ, સર્વ ઉપર વિશ્વાસ રાખનાર પુરૂષ તથા શકાશીળ પુરૂષ આટલા સુખી થતા નથી. ૧૨
न कञ्चिदात्मनः शत्रुं नात्मानं कस्यचिद्विपुम् । प्रकाशयेन्नापमानं न च निस्नेहतां प्रभोः ॥ १३ ॥
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૦
કાઈ મનુષ્યને પેાતાનાં શત્રુ તરિકે પ્રગટ કરવા નહીં, તેમ તે પણ કાઈના શત્રુ તરિકે ઉધાડા પડવુ નહીં. ખીજાએ કરેલું પેાતાનુ અપમાન આહાર પાડવું નહીં. તથા પેાતાના ઉપરીની પાતાપર થયેલી અવકૃપાને પ્રકટ કરવી નહીં. ૧૩
जनस्याशयमालक्ष्य यो यथा परितुष्यति । तं तथैवानुवर्तेत पराराधनपण्डितः ॥ १४ ॥
જે સામા મનુષ્યના અંતઃકરણને જાણીને, તે જેવી રીતે પ્રસન્ન થાય તેવી રીતે તેને અનુસરે છે. તેને પરારાધન પંડિત (પરસેવા કરવામાં નિપુણ) જાણવા. ૧૪
न पीडयेद्विन्द्रियाणि न चैतान्यतिलालयेत् ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥ १५ ॥
નેત્ર આદિ ઈદ્રિયોને વિષયમાંથી વારીને કષ્ટ આપવું નહીં, તેમ તેમને બહુ લડાવવી પણ નહીં-કારણ કે વિષયભેાગથી બળવાન્ થયેલી ઈ ક્રિયા, મનને ખળાત્કારે પેાતાના સ્વાધીનમાં લે છે.
૧૫
एणो गजः पतङ्गश्च भृङ्गा मीनस्तु पञ्चमः । રાષ્ટ્રપર્શ વધરસ તે તા: વહુ || îÇ ॥
મૃગ પારધીના મનેાહર ગાયન ઉપર સુગ્ધ થઈને નળમાં ફસાય છે, હાથી હાથણીના કામળાંગને સ્પર્શ કરી મેાહમાં પડે છે, પતંગ દીપકના તેજમાં પડીને મૃત્યુ પામે છે, ભ્રમર ગંધ ઉપર લુબ્ધ બનીને કમળકાશમાં બધાય છે, મત્સ્ય વ્હારસથી મચ્છીમારની માંસવાળી લેાહની આંકડી ગળીને મરણ પામે છે-આ પ્રમાણે એક એક વિષય સેવનથી પાંચ જાતિ જ્યારે અવસ્ય મૃત્યુ પામે છે, ત્યારે પાંચે વિષયનું સેવન કરનારા મૃત્યુ પામે તેમાં આશ્રય શુ? ૧૬
एषु स्पर्शो वरस्त्रीणां स्वान्तहारी मुनेरपि । अतोऽप्रमत्तः सेवेत विषयांस्तु यथोचितान् ॥ १७ ॥
For Private And Personal Use Only