________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધારણ નીતિ,
મનુષ્ય કાયિક વાચિક અને માનસિક, હિંસા, રÀારી, અયેાગ્ય કામ સેવા, જચાડીયાપણું, પક્રૂરતા, ‘અસત્યતા, “મનેાભંગ, અવિવેકતા, નાસ્તિક્તા અને મિથ્યાવેહેમ આ દેશ પ્રકારનાં પાતક કર્મ ત્યાગ
કરવાં. ૬
धर्मकार्यं यत शक्त्या नो चेत्प्राप्नोति मानवः ।
प्राप्तो भवति तत्पुण्यमत्र वै नास्ति संशयः ॥ ७ ॥
મનુષ્ય પેાતાની શક્તિના પ્રમાણમાં ધર્મ કરવાના પ્રયત્ન કરે છતાં વિઘ્ન આવવાથી ધર્માચરણ કરી શકે નહીં, તેપણ તેને આ લેાકમાં ધર્મનું ફળ મળે છે તેમાં સંશય નથી. છ
मनसा चिन्तयन्पापं कर्मणा नाभिरोचयेत् । तत्प्राप्नोति फलं तस्येत्येवं धर्मविदो विदुः ॥ ८ ॥
તેમજ મનમાં પાપ કરવાના વિચાર કર્યો હાય છતાં પાપકર્મ કરવાને જીવ ચાલે નહીં; તાપણ તે મનુષ્યને તે ચિંતિત પાપકર્મનું ફળ આ લાકમાં અવશ્ય મળે છે; આમ ધર્મવેત્તા પંડિતા માને છે.
अवृत्तिव्याधिशोकार्ती ननुवर्तेत शक्तितः ।
आत्मवत्सततं पश्येदपि कीटपिपीलिकम् ॥ ९ ॥
મનુષ્ય પેાતાની શક્તિ પ્રમાણે આજીવિકારહિતને આજીવિકા આપીને, રાગાતુરને ઔષધ આપીને, તથા શાકાતુરને સાંત્વના કરીને તેમનાપર ઉપકાર કરવા. તથા કીડા અને કીડી પર્યંત ક્ષુદ્ર જીવાને પણ હુંમેશાં પેાતાના -(આત્માના)–સમાન જાણવા-તેના ઉપર દયા રાખવી. ૯
उपकारप्रधानः स्यादपकारपरे ऽप्यरौ ।
सम्पद्विपत्स्वेकमना हेतावीर्षेत्फले न तु ॥ १० ॥
મનુષ્ય અપ્રિય કરનારા શત્રુનું પણ હિત કરવા માટે તત્પર થવું. સંપત્તિના સમયમાં અને વિપત્તિના સમયમાં એકજ સન રાખવુ. (ચઢતીમાં હર્ષ કરવા નહીં અને પડતીમાં ખિન્ન થવું નહીં.) કદાચ કાઈ કારણને લીધે ઈખ્યા કરે, પરંતુ તેને લીધે સામા મનુષ્યના ફળની હાની કરવી નહીં. ૧૦ काले हितं मितं ब्रूयादावसंवादि पेशलम् । पूर्वाभिभाषी सुमुखः सुशीलः करुणामृदुः ॥ ११ ॥
પુરૂષ, અહંકાર ત્યાગ કરીને પ્રથમથીજ વાર્તાલાપ કરવા. વાર્તામાપ વખતે મુખ પ્રસન્ન રાખવુ, સારા સ્વભાવ રાખવા (ચીડીયા થવું નહીં.) દયાળુતાથી કામળ રહેવું અને સમય ઉપર · હિતકારક, વૃથા લાંબાં નહીં પણ ટૂંકા, અને સંગતિવાળાં મધુર વચના મેલમાં, ૧૧
For Private And Personal Use Only