________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re
શુક્રનીતિ.
યુવરાજનાં લક્ષણ વગેરે વિષયા નિરૂપણ કર્યા પછી રાજા અને પ્રજા સર્વને સાધારણ રીતે ઉપયોગી એવું નીતિશાસ્ત્ર કહું છું. સઘળા મનુષ્યા, સુખને માટેજ પ્રત્યેક કામમાં પ્રવૃત્તિયેા કરે છે. એમ મનાયલું છે. પરંતુ ધર્મ વિના સુખ મળતું નથી. માટે મનુષ્યે ધર્મ પરાયણ થવું જોઈએ અને કાઈ પણ કામના આર્ભ ધમ, અર્થ, કામ રહિત-નિષ્ફળ કરવે નહીં. કિંતુ સઘળાં કાર્યમાં ધર્મ, અર્થ અને કામને અનુકૂળ થઇને મધ્યમસર વર્તવું તથા પગલે પગલે ધર્મને અનુસરવું. ૧૨
સાધારણ નીતિ. नीचरोमनखश्मश्रुर्निर्मलांघ्रिमलायनः । स्नानशीलः सुसुराभिः सुवेशोऽनुवणोज्ज्वलः । धारयेत्सततं रत्नसिद्धमन्त्रमहौषधीः ॥ ३ ॥
પુરૂષે વાળ ઉતરાવવા, નખ કપાવવા, ડાઢી ઉતરાવવી, અને પછી સ્નાન કરી હાથ પગ તથા શરીરની સર્વ ઈદ્રિયોના મળ દૂર કરી શરીરને સાફ કરવું. ત્યાર પછી શરીર ઉપર ચંદન લગાડવું અને પછી સાદે, શાલીતા તથા ઉજ્જ્વળ પેાશાક પેહેરી રત્નાનાં આભૂષણા અંગ ઉપર નિત્ય ધારણ કરવાં, અને પછી સિદ્દિકારક મંત્રાના પાઠ કરીને મહૈષધીનું સેવન કરવું. ૩
सातपत्रपदत्राणो विचरेद्युगमात्रदृक् ।
निशि चात्ययिक कार्ये दण्डी मौली सहायवान् ॥ ४ ॥
હારકેડે પગમાં જેડા પેહેરી, હાથમાં છત્રી લઈ નગરમાં ફરવા નિકળવું, ફરતી વેળા એક જોસરી જેટલી દૂર ભૂમિ સુધી દૃષ્ટિ કરવી. કાઈ વેળા રાત્રે કઈ ભયાનક કાર્ય આવ્યુ હાય ! માથે ફેંટા વિટાળી હાથમાં લાકડી લઈને બીજા મનુષ્યને સહાયક તરિકે સાથે લઇને બાહાર જવું, ૪ न वेगितोऽन्यकार्ये स्यान्न वेगान्धारयेद्बलात् । भत्तया कल्याणमित्राणि सेवेतेतरदूरगः ॥ ५ ॥
ઝાડાની કે મૂતરવાની ઇચ્છા થઈ હોય છતાં પણ તેને દબાવીને ખીજા કામમાં લાગવુ' નહીં; પણ મળ તથા મૂત્રને ત્યાગ કર્યા પછીજ બીજા ફામના આરભ કરવા. ખળ કરીને દોડવુ નહીં. સમીપમાં હાઈએ કે દૂર હાઈએ તાપણુ સારા મિત્રાની ભક્તિવડે સેવા બજાવવી. हिंसास्तेयान्यथाकामपैशुन्यं परुषानृतम् । संभिन्नालापव्यापादममिध्यादृग्विपर्ययम् ।
पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत् ॥ ६ ॥
For Private And Personal Use Only