________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગારના વિચાર.
૧
www
કાઈ પણ દિવસ વાણિયાને, શૂદ્રને તથા બીકણ પુરૂષને સેનાપતિ કરવાં નહીં. પણ સર્વ જાતિમાં શૂરા મનુષ્યનેજ સેનાપતિની પદવી આપવી. ૪૩૦ ससंकरचतुर्वर्णधर्मोऽयं नैव पावनः ।
यस्य वर्णस्य यो राजा स वर्णः सुखमेधते ॥ ४३१ ॥
બ્રાહ્મણથી લઇને વસ કરપર્યંત રાજૂએ હેાય છે. પરંતુ તે સંધળા રાજાઓની રાજ્ય ખટપટ મલીન જાણવી. કેમકે તેમાં કપટ રહેલુ હાય છે. તથા રાન જે જાતિના હાય તે જાતિ સુખ પામે છે. ૪૩૧ नोपकृतं मन्यते स्म न तुष्यति सुसेवनैः । कथान्तरे न स्मरति शंकते प्रलपत्यपि ।
क्षुब्धस्तनोति मर्माणि तं नृपं भृतकस्त्यजेत् ॥ ४३२ ॥
જે રાન્ત સેવકના ઉપકાર માનતા નથી, તેની સારી સેવાથી સતુષ્ટ થતા નથી, કાઈ વાર્તા પ્રસંગમાં સેવકનું નામ આવે ત્યારે તેને યાદ કરતા નથી, પરંતુ ઉલટા તેની શકા કરે છે, અને આડુંઅવળુ ખેલે છે, તથા ગભરાય ત્યારે મર્મનાં વચને કહીને દુઃખ આપે છે, તેવા રાજાના સેવકે ત્યાગ કરવા. ૪૩૨
રુક્ષળ યુવરાખાવે: ટ્યમુ સમાપ્તતઃ ॥ ૪૨૨ ॥
આ પ્રમાણે રાજ્યનાં, યુવરાજાનાં તથા અધિકારી વગેરેનાં લક્ષણા અને કામેા હુંકમાં કહ્યાં. ૪૩૩
इति शुक्रनीतौ युवराजादिलक्षणं नाम द्वितीयोध्यायः
અધ્યાય ૩ તા.
ધર્મની શ્રેષ્ઠતા
अथ साधारणं नीतिशास्त्रं सर्वेषु चोच्यते । सुखार्थाः सर्वभूतानां मताः सर्वाः प्रवृत्तयः ॥ १ ॥ सुखं च न विना धर्मात्तस्माद्धर्मपरो भवेत् । त्रिवर्गशून्यं नारम्भं भजेत्तं चाविरोधयन् । अनुयायात्प्रतिपदं सर्वधर्मेषु मध्यमः ॥ २ ॥
For Private And Personal Use Only