________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ,
ન
, 1
1
*,
કામ ઉપર છે” એવું તુરત જાણુ થવા માટે રાજાએ તે તે કામના નામથી છાપેલા લેઢાના, તાંબાના, પિત્તળના, રૂપાના, સેનાના તથા રત્નોના પટ્ટાઓ, વસ્ત્ર, મુગટે કે ટોપીઓ વગેરે અધિકાર જણવનારાં રાજ્યચિન્હ, યોગ્યતા પ્રમાણે, સેવકેની પાસે ધારણ કરાવવાં. ૪૨૩-૪૨૪
वाद्यवाहनभेदैश्च भृत्यान्कुर्यात्पृथक्पृथक् । स्वविशिष्टं च यच्चिहूं न दद्यात्कस्यचिन्नृपः ॥ ४२५ ॥ વળી રાજાએ સેવકોને જુદાં જુદાં વાદિ તથા વાહને આપીને જુદા જુદા અધિકારી બનાવવા. જેમ કે અમુક અધિકારી જાય ત્યારે અમુક વાત્ર વાગે, અમુક અધિકારી અમુક વાહન ઉપર બેસીને જ બહાર નિકળે. પરંત છત્ર, ચામર વગેરે જે પિતાનાં મોટાં રાજચિન્હો છે તે કેઈને પણ આપવાં નહીં. ૪૨૫
दश प्रोक्ताः पुरोधाद्या ब्राह्मणाः सर्व एव ते । अमावे क्षत्रिया योज्यास्तदभावे तथोरुजाः ॥ ४२६ ।।
પુરોહિત વગેરે દશ પ્રકૃતિમંડળમાં સર્વે બ્રાહ્મણોજ હોવા જોઇએ. બ્રાહ્મણે મળી શકે નહી તે ક્ષત્રિયોને રાખવા અને ક્ષત્રિય મળી શકે નહીં તે પછી વાણિયાઓને રાખવા. ૪ર૬
નૈવ વાતુ સંયો ચા ગુણવત્તોડ પાર્થિ છે કર૭ માં
શકો ગુણવાળા હોય તે પણ રાજાઓએ તેઓને પ્રકૃતિમંડળમાં દાખલ કરવા નહીં જ, ૪ર૭
भागमाही क्षत्रियस्तु साहसाधिपतिश्च सः। ग्रासपो ब्राह्मणो योज्यः कायस्थो लेखकस्तथा ॥ ४२८ ।।
ક્ષત્રિયને, રાજ્યને કર ઉઘરાવનાર તથા શિક્ષા વગેરે સાહસકામનો અધિકાર આપ. બ્રાહ્મણને ગામને અધ્યક્ષ (વહીવટદાર) બનાવ, તથા કાયસ્થને લેખકના સ્થાન ઉપર નિમ. ૪૨૮
शुल्कयाही तु वेश्यो हि प्रतिहारश्च पादजः । सेनाधिपः क्षत्रियस्तु ब्राह्मणस्तदभावतः ॥ ४२९ ॥
વાણિયાઓને રાજ્યને કર ઉઘરાવવા ઉપર રાખવા, શુકને દ્વારપાળની જગ્યા ઉપર નિમ, ક્ષત્રિયને સેનાપતિ બનાવ, અને જે ક્ષત્રિય મળે નહીં તે બ્રાહ્મણને સેનાપતિ બનાવ. ૪ર૯
न वैश्यो न च वै शूद्रः कातरश्च कदाचन । सेनापतिः शूर एव योज्यः सर्वासु जातिषु ॥ १३०॥
For Private And Personal Use Only