________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગારના વિચાર.
यथागुणान्स्वभृत्यांश्च प्रजाः संरञ्जयेन्नृपः । शाखाप्रदानतः कांश्चिदपरान्फलदानतः || ४१८ ॥ अन्यान्सुचक्षुषा हास्यैस्तथा कोमलया गिरा । सुभोजनैः सुवसनेस्ताम्बुलैश्च धनैरपि ॥ ४१९ ॥
कांश्चित्सुकुशलप्रश्भैरधिकारप्रदानतः । वाहनानां प्रदानेन योग्याभरणदानतः ॥ ४२० ॥
A
छत्रातपत्रचमरदीपिकानां प्रदानतः । क्षमया प्रणिपातेन मानेनाभिगमेन च ॥ १२१ ॥ सत्कारेण च ज्ञानेन ह्यादरेण शमेन च । प्रेम्णा समीपवासेन स्वार्धासनप्रदानतः । સમ્પૂર્વાસનતાનેન સ્તુત્યોવાળીર્તનાત્ ॥ ૪૨૨ ॥
રાજાએ પેાતાની પ્રજાને તથા સેવકાને તેના ગુણના પ્રમાણમાં રંજન કરવા. જેમકે-કાઈને સાધારણ વસ્તુઓ ભેટ આપીને, કોઇને કુળાલિક વસ્તુ અર્પણુ કરીને, કાઈને મીઠી નજરવડે, કાઇને હાસ્યવિનેથી, કોઈને કામળ વાણીથી ખેલાવીને, કાઇને સારાં સારાં ભેજને જમાડીને, કણને ઉત્તમ વસ્ત્ર આપીને, કાઈને પાન સેાપારી આપીને, કાઇને ધન આપીને, કોઇને કુરાળ પ્રશ્ન પુછીને, કાઈને નવા અધિકારો આપીને, કોઈને હાથી, ઘેાડા, રથ, પાલખી વગેરે વાહનો આપીને, કાઈને ચથાચિત આભરણા આપીને, કાઈને સાદી છત્રી આપીને, કાઈને વજ્રનું છત્ર આપીને, કાઈને ચામર આપીને, કાઈને મશાલ આપીને, કાઇને તેના દોષાની ક્ષમા કરીને, કાઈને પ્રણામ કરીને, કેાઈને માન આપીને, કોઈને સન્મુખ જવાનું માન આપીને, કાઈને આદર સત્કાર આપીને, કોઈને શાસ્ત્રના પ્રસંગ કાઢીને, અને કાઈને આદર આપીને ર્જન કરવા. કોઈ ગભરાયલાને શાંત કરીને, કાઈને સ્નેહ દર્શાવીને અને કાઈને પેાતાની સાથે રાખીને, કાઈને અર્ધ અને કાઈને સંપૂણૅ આસન ઉપર બેસારીને, તેા કેાઈને તેની પ્રશંસા કરીને રજત કરવા, અને કાઈને તેના કરેલા ઉપકારા કહીને પ્રસન્ન કરવા. ૪૧૮૪૨૨ यत्कार्ये विनियुक्ता ये कार्यों कैरंकच्च तान् । लोह जैस्ताम्रजै रीतिभवै रजतसम्भवैः ॥ ४२३ ॥ सौवर्णे रत्नजैर्वापि यथायोग्यैः स्वलाञ्छनैः । प्रविज्ञानाय दूरात्तु वस्त्रैश्च मुकुटैरपि ॥ ४२४ ॥ જે મનુષ્યને જે કામ ઉપર રાખ્યા હોય તેને દૂરથી આ મનુષ્ય આ
For Private And Personal Use Only