________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકની રાજાએ દરવર્ષે ચાકરને તેના પગારને એક અષ્ટમાંશ ઈનામ તરિકે આપ અને તેમણે મોટું કામ તુરત કરી આપ્યું હોય તો તે કામના એક અષ્ટમાંશ- જેટલું ધન તેને ઈનામ તરિકે આપવું. ૪૧ર
स्वामिकार्ये विनष्टो यस्तत्पुत्रे तस्दृति वहेत् । यावद्वालोऽन्यथा पुत्रगुणान्दृष्ट्वा भृति वहेत् ॥ ४१३ ॥
જે રાજાને કોઇ સેવક રાજાના યુદ્ધ વગેરે કામમાં મરણ પામે તો તેને પુત્ર બાળક હોય ત્યાં સુધી તેના પિતાનો પગાર લેયા કરે. અને જ્યારે તે મેટે થાય ત્યારે રાજાએ તેના ગુણની પરીક્ષા કરી તેના પ્રમાણમાં તેને પગાર કરી આપ. ૪૧૩
षष्टांशं वा चतुर्थाशं भृते त्यस्य पालयेत् । दद्यात्तदई भृत्याय द्वित्रिवर्षेऽखिलं तु वा ॥ ४ १४ ॥
નકર માં હોય અથવા તે તેને કંઈ વિપત્તિને સમય આવ્યો હોય ત્યારે રાજાએ તેને તેના પગારનો એક ષષ્ઠાંશ અથવા તે એક ચતુર્થેશ આપવો. પરંતુ તે બે ત્રણ વર્ષ પર્યત માં રહે છે તેને તેને અધે પગાર આપવો અથવા તો આખો પગાર આપો; પરંતુ (એ પગાર) ગુણ નિર્ગુણુને વિચાર કર્યા પછી આપો. ૪૧૪
वाक्पारुष्यान्न्यूनभृत्या स्वामी प्रबलदण्डतः । भृत्यं प्रशिक्षयेन्नित्यं शत्रुत्वं त्वपमानतः ॥४१५ ॥ રાજા ગાળે દઈને, તિરસ્કાર કરીને, પગાર કાપીને, ભયંકર શિક્ષા કરીને અથવા અપમાન કરીને પોતાના સેવકને નિરંતર શત્રુતા શિખવે છે. ૪૧૫
भतिदानेन सन्तुष्टा मानेन परिवर्धिताः । सान्त्विता मृदुवाचा ये न त्यजन्त्याधिपं हि ते ॥ ४१६ ॥ રાજા જે સેવકને પગાર આપીને સંતુષ્ટ કરે છે, માન આપીને વધારે છે, તથા મૃદુવાણું કહીને શાંત કરે છે, તે સેવકે કોઈ દિવસ રાજાને ત્યાગ કરતા નથી. ૪૧૬
अधमा धनमिच्छन्ति धनमानौ तु मध्यमाः। उत्तमा मानमिच्छन्ति मानो हि महतां धनम् ॥ ४ १७ ।। કનિષ્ઠ વર્ગનાં મનુષ્યો ધનની આશા કરે છે, મધ્યમ વર્ગનાં મનુષ્ય માન અને ધન બનેની આશા કરે છે પણ ઉત્તમ વર્ગમાં મનુષ્યો માત્ર માનની આશા કરે છે; કારણકે માન એજ મોટા પુરૂષોનું ધન છે. ૪૭
For Private And Personal Use Only