________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગારનો વિચાર.
- પાંચ વર્ષ જૂને કર થોડા દિવસ માંદા પડે તો તેના પગાર માંથી એક ચતુથાશ કાપીને આપનો પગાર તેને આપ તે જે એક વર્ષ સુધી માંદો રહે તો તેને ત્રણ માસને પગાર-એક ચતુર્થાંસ કાપીને આપ; પરંતુ મંદવાડના પ્રમાણમાં તેને ઓછો વધતો પગાર આપ.૪૦૬
पाण्मासिकी तु दीर्ते तदूर्ध्व न च कल्पयेत् । . नैव पक्षार्द्धमार्तस्य हातव्याल्पापि वै भृतिः ॥ ४०७ ॥
એક વર્ષ કરતાં વધારે વખત માં રહે છે તેને છ મહીનાને પગાર આપો અને તે કરતાં વિશેષ માં રહે તો તેને પગાર આપવો નહીં; પણ મહિનામાં (એક) અઠવાડીયું માં રહે છે તેને શેડો પગાર પણ કાપવો નહીં. ૪૦૭
संवत्सरोषितस्यापि ग्राह्यः प्रतिनिधिस्ततः । सुमहद्गुणिनं त्वाः भृत्यर्द्ध कल्पयेत्सदा ॥ ४०८॥
મહા ગુણવંત નોકર એક વર્ષ સુધી માં રહે તો તેની પાસેથી પ્રતિનિધિ માંગી લે અને નિત્ય જુના નેકરના પગારમાંથી અર્ધ પગાર નવીન ચાકરને આપો અને અર્ધપગાર બીમાર પડેલા નેકરને મોકલાવો. ૪૦૮
सेवां विना नृपः पक्षं दद्याद्धृत्याय वत्सरे ॥ ४०९ ॥ રાજાએ વર્ષમાં નેકરને પંદર દિવસ ચડતે પગારે રજા આપવી. ૪૦૯ चत्वारिंशत्समा नीताः सेवया येन वै नृपः । ततः सेवां विना तस्मै भत्यई कल्पयेत्सदा ॥ ४१० ॥ यावज्जीवं तु तत्पुत्रेऽक्षमे बाले तदर्द्धकम् । भार्यायां वा सुशीलायां कन्यायां वा स्व श्रेयसे ॥ ४११ ॥
જે નોકરે ચાલીસ વર્ષ સુધી નોકરી કરી હોય તેને રાજાએ જીવતાં પર્યત ઘર બેઠાં પેનસન તરિકે અર્ધ પગાર આપો. તેના મરણ પછી તેને પુત્ર કાર્ય કરવા અસમર્થ અને બાળક હોય ત્યાં સુધી તેને પેનાસન તરિકે અર્ધ પગાર આપો. પુત્ર ન હોય તે તેની સુશળ સ્ત્રીને પેનસન તરિકે અર્ધ પગાર ચાવત જીવિત આપ: અથવા તો તેની પુત્રી, કુમારી રહે ત્યાં સુધી તેને અર્ધ પગાર આપ. આ પ્રમાણે આપવાથી રાજાનું કલ્યાણ થાય છે. ૪૧૦-૪૧
अष्टमांशं पारितोष्यं दद्यान्दृत्याय वत्सरे । कार्याष्टमांशं वा दद्यात्कार्य द्रागधिकं कृतम् ॥ ४१२ ॥ ૧૨
For Private And Personal Use Only