________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"શ નીતિ
રાનનાં છિદ્રા જુવે છે. રાજ્યમાંથી ઘન કરે છે તથા ધન માટે પ્રજાને દુખી કરે છે. ૪૦૦ - अन्नाच्छादनमात्रा हि भूतिः शूद्रादिषु स्मृता ।
तत्पापभागन्यथा स्यात्पोषको मांसभोजिषु ॥ ४०१॥ માંસ ભજન કરનારી શક આદિક નીચ જાતીને અન્ન વસ્ત્ર જેટલો જ પગાર આપવા કહ્યા છે. જે રાજા નીચ જાતિને અન્ન વસ્ત્ર કરતાં વિશેષ પગાર આપીને તેનું પોષણ કરે છે તે રાજા તેઓના પાતકને ભાગી થાય છે. ૪૦૧
यहाह्मणेनापहृतं धनं तत्परलोकदम् ।
शूद्राय दत्तमापि यन्नरकायैव केवलम् ॥ ४०२ ॥
જે ધન બ્રાહ્મણ ચોરી જાય છે તે ધન પણ પરલોક આપે છે, પરંતુ હાથથી કને દાન તરિકે આપેલું ધન પણ કેવળ નરકજ આપનારું થઈ ચડે છે. ૪૦૨
मन्दो मध्यस्तथा शीघ्रस्त्रिविधो भृत्य उच्यते । समा मध्या च श्रेष्ठा च भृतिस्तेषां क्रमात्मृता ॥ ४०३ ॥
મંદ, મધ્યમસર અને શીવ્ર, આવા ત્રણ જાતના અનુચર કહેવાય છે. માટે તેઓને ગુણાનુસાર કનિષ્ટ, મધ્યમ તથા ઉત્તમ પગાર આપ કહે છે. ૪૦૩
भृत्यानां गृहकृत्यार्थ दिवा यामं समुत्सृजेत् । निशि यामत्रयं नियं दिनभृत्येऽर्द्धयामकम् ॥ ४०४ ॥
આબે દિવસ ચાકરી કરનારા નોકરને તેના ઘરકામ માટે નિરંતર દિવસમાં એક પ્રહરની રજા આપવી. અને રાત્રે ત્રણ પ્રહરની રજા આપવી; અને દિવસની ચાકરી કરનારને દિવસમાં અર્થ પ્રહરની છુટી આપવી. ૪૦૪
तेभ्यः कार्य कारयीत ह्युत्सवाद्यैर्विना नृपः ।
अत्यावश्यं तूत्सवेऽपि हित्वा श्राहदिनं सदा ॥ ४०५ ॥ રાજાએ ઉત્સવોના દિવસે માં નેકરને છુટી આપવી; અને બીજા દિવસમાં તેઓની પાસેથી કામ લેવું, અને અત્યાવશ્યક કાર્ય હાય તો પણું શ્રાદ્ધના દિવસમાં તો કામ લેવું જ નહીં, પરંતુ ઉત્સવના દિવસમાં - કામ લેવું. ૪૦૫
पादहीनां भूतिं त्वार्ते दद्यात्त्रैमासिकी ततः पञ्चवत्सरभृत्ये तु न्यूनाधिक्यं यथा तथा ॥ ४०६ ॥
For Private And Personal Use Only