________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગારના ચાર
एतावता कार्यमिदं कालेनापि त्वया कृतम् । भृतिमेतावतीं दास्ये कार्यकालमिता च सा ॥ ३९९ ॥ હતુ ને આટલા સમયમાં આટલું કામ કરીશ તો હું તને ખાટલા પગાર આપીશ,’ આવે ઠરાવ કરવા તેને કાર્યકાળ પ્રમાણ કહે છે. ૩૯૫ પગારના વિચાર.
न कुर्याद्धृतिलोपं तु तथा भृतिविलम्बनम् ।
કોઈના પણ પગાર કાપવા નહીં તથા પગાર આપવામાં વિલંબ કરવા નહીં, પણ તુરત આપવે.
अवश्यपोप्यभरणा भृतिर्मध्या प्रकीर्तिता ॥ ३९६ ॥ परिपोष्या मृतिः श्रेष्ठा समान्नाच्छादनार्थिका । भवेदेकस्य भरणं यथा सा हीनसंज्ञिका । ३९७ ॥
અવસ્ય પેષણ કરવા ચેાગ્ય માતાપિતા વગેરે મુરબ્બી વર્ગનું જે પગારમાંથી પોષણ થતું હોય તે પગાર મધ્યમ ગણાય છે, જે પગારમાંથી સાધારણ બીજા મનુષ્યાનું પેાષણ પણ થતું હેાય તે પગાર શ્રેષ્ઠ ગણાય છે, અને જે પગારમાંથી માત્ર અન્ન તથા વસ્ત્રના ખર્ચ નિકળતા હોય તે પગાર સામાન્ય ગણાય છે અને જેમાંથી માત્ર એક મનુષ્યનું પાષણ થાય છે તે પગાર હીન કહેવાય છે.
૩૯૬૩૯૭
यथा यथा तु गुणवान्भृतकस्तद्भुतिस्तथा । संयोज्यात प्रयत्नेन नृपेणात्महिताय वै ॥ ३९८ ॥
તુ
નેકરા જેમ જેમ ગુણશાળી હોય તેમ તેમ રાજાએ પેાતાના હિત માટે તેના ગુણના પ્રમાણમાં તેને પગાર આપવે.
૩૯૮
अवश्य पोष्यवर्गस्य भरणं भृतकाद्भवेत् । तथा भृतिस्तुसंयोज्या तद्योग्यभृतकाय वै ॥
३९९ ॥
જે પગારમાંથી અવશ્ય પાષણ કરવા યાગ્ય માતાપિતા વગેરેનું પાષણ થઈ શકે તેટલા પગાર રાજાએ સેવકને યોગ્યતા (જોઈ) આપવા; જેથી તેને અધિક મેળવવા માટે ચારી કરવી પડે નહીં. ૯૯
ये भृत्या हीनभूतिकाः शस्त्रवस्ते स्वयं कृताः । परस्य साधकास्ते तु छिद्रकोशप्रजाहराः ॥ ४०० ॥
રાન્ત, અધિકારીચાને ટુંકા પગારમાં રાખીને પેાતાના રાત્રુએ કરે છે; કારણકે હું પગારવાળા સેવક) રાજાનુ કામ છેાડી બીજાનું કામ કરે છે,
For Private And Personal Use Only