________________
Shri Mahavir Jain Aradhana Kendra
શુક્રનીતિ.
एको दश शतं चैव सहस्त्रं चायुतं क्रमात् । नियुतं प्रयुतं कोटिरर्बुदं चानखर्वकौ । निखर्वपद्मशंखाब्धिमध्यमान्तपरार्द्धकाः ॥ ३९० ॥
૧ એક
શ
૩ સા
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ હાર
ધ દુરા હાર ૬ લાખ
છ દેશ લાખ
૮ કરોડ
૯ દશ કરોડ
૧૦ અન્જ
૧ ખર્વ
૧૨ નિખર્વ
૧૩ પત્ર
૧૪ શખ
૧૫ અશ્વિ
૧૬ મધ્યમ
૭ અંત
૧૯ પરાર્ધ ૩૯૦
कालमानं त्रिधा ज्ञेयं चाद्रं सौरं च सावनम् | भूतिदाने सदा सौरं चाद्रं कौसीदवृद्धिषु । कल्पयेत्सावनं नित्यं दिनभृत्येऽवधौ सदा ॥ ३९९ ॥
ચાંદ્ર, સૌર તથા સાવન આવાં કાળન્ત ત્રણ પ્રકારનાં માન છે. નિત્ય માસિક પગાર આપવામાં સૌર માન લેવું, વ્યાજ વધારવામાં ચાંદ્રમાન લેવું તથા નિત્ય (રાજ)ને પગાર આપવામાં તથા અવધિ પ્રમાણે પગાર આપન વામાં સાવનમાન લેવું. ૩૯૧
कार्यमाना कालमाना कार्यकालामितिस्त्रिधा ।
भृतिरुक्ता तु तद्विज्ञैः सा देया भाषिता यथा ॥ ३९२ ॥
પડિતાએ કાર્યના પ્રમાણમાં, કાળના પ્રમાણમાં, તથા કાર્ય કાળના પ્રમાણમાં એમ ત્રણ પ્રકારે યેાગ્ય પગાર આપવા કહ્યો છે; માટે કહેવા પ્રમાણે પગાર આપવા. ૩૯૨
अयं भारस्त्वया तत्र स्थाप्यस्त्वेतावतीं भृतिम् । दास्यामि कार्यमाना सा कीर्तिता तन्निदेशकैः ॥ ३९३ ॥
તારે અહીથી આ ભાર ઉપાડીને ત્યાં સુધી મૂકી આવવા, હું તને તેની મજુરીના આટલા પૈસા આપીશ.' આ પ્રમાણે પરસ્પર જે ઠરાવ કરવા તેને વિદ્વાન કાર્યપ્રમાણ કહે છે. ૩૯૩
वत्सरे वत्सरे वापि मासि मासि दिने दिने ।
एतावतीं भृतिं तेऽहं दास्यामीति च कालिका ॥ ३९४ ॥
For Private And Personal Use Only
દરવર્ષે, દરમહિને કે દરરાજ કામના બદલામાં હું તુને આટલા પગાર આપીશ,' એવા ઠરાવ કરવા તેને કાળ પ્રમાણ કહે છે. ૩૯૪