SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. જેના બીજા સ્વામી ઠરેલા હ્રાય એવી આવક અને બીજાની પાસે જનારાં નાણાંની આવક્રા તથા વિશેષ નામધારી પુનરાવર્ત આદિક મને લેખની તે બીજાના હસ્તાક્ષરા હેાય છે અને તે લેખ છેવટમાં અહુ વિસ્તારવાળા હાય છે. ૩૮૨ આ इच्छया ताडितं कृत्वादौ प्रमाणफलं ततः । प्रमाणभक्तं तलब्धं भवेदिच्छाफलं नृणाम् ॥ ३८३ ॥ * ઐરાશિકમાં ત્રણ રકમ હેાય છે; પ્રમાણ, ઇચ્છા અને પ્રમાણ ફળ આ ત્રણ રકમ ઉપરથી ચેાથી રકમ કાઢવામાં આવે છે. જેમ કે-ત્રણ રૂપીયાની દશ કેરી તા છ રૂપીયાની કેટલી ? આમાં ત્રણ રૂપીયા પ્રમાણ, દશ કરી પ્રમાણ ફળ અને છ રૂપીયા ઈચ્છા ગણાય છે. પ્રથમ ઈચ્છા રમે પ્રમાણ ફળને ગુણીને જે જવાબ આવે તેને પ્રમાણ રકમે ભાગી નાખવા એટલે મનુષ્યાનું ઈચ્છા ફળ (ધારેલા જવાબ) આવશે. ૩૩ * ભાસ્કરાચાર્યે લીલાવતીના ત્રિરાશિક પ્રકરણમાં કહ્યુ છે કે प्रमाणमिच्छा च समानजाती आद्यन्तयोः स्तः फलमन्यजाति: । मध्ये तदिच्छाहतमाद्यहृत्स्यादिच्छाफलं व्यस्तविधिविलोमे ॥ ४६ ॥ પ્રમાણ તથા ઇચ્છા એક જાતની રકમ હેાય છે—જે સ્માદિ અને અંતમાં મૂકવી; અને મૂળ બીછ જાતની રકમ છે તેને મધ્ય ભાગમાં મૂકવી. ઈચ્છા રકમે ફળને ગુણીને પ્રમાણ રકમે ભાંગી નાખવી-જેથી ઈચ્છા ફળ આવશે. તથા વિલામ ત્રિરાશિને વિપરીત રીતે ગણવી. ૪ ઉદાહરણ. कुंकुमस्य सदलं पलद्वयं निष्कसप्तमलवैस्त्रिभिर्यदि । प्राप्यते सपदि मे वणिग्वर ब्रूहि निष्कनवकेन तत्कियत् ॥ ४७ ॥ હે શ્રેષ્ઠવાણિયા! જે ૐ પળ કુંકુમ ૐ નિષ્કમાં આવી શકે તો હું નિષ્કનું કેટલુ કુકુમ આવે તે મને ઝટ કહે. ઉત્તર-પર પળ કુકુમ આવે. ૪૭ વ્યસ્ત ઐરાશિકનું લક્ષણ इच्छावृद्धौ फले -हासो, -हासे वृद्धिः फलस्य तु । વ્યસ્ત ગતિ તંત્ર, જ્ઞેય ભિતોવિતઃ । ૐ || ઇચ્છા રકમ મોટી હેાય; અને કુળની રકમ નાની હોય અથવા તે। હાસમાં ફળની વૃદ્ધિ હોય ત્યાં આગળ ગણિત કુશળ પુરૂષાએ વ્યસ્ત ગેરાશક જાણવી. જેમકેप्राप्नोति चेत्षोडशवत्सरा स्त्री, द्वात्रिंशतं विंशतिवत्सरा किम् । द्विधूर्व हो निष्कचतुष्कमुक्षाः प्राप्नोति धूः षट्कवहस्तदा किम ।। ५२ ।। સેાળ વર્ષની સી ખત્રીસ નિષ્કમાં આવે તે "વિશ વર્ષની સ્રીના કેટલા નિષ્ક પડે ? બે વર્ષે ખેડાયલા બળદ ચાર નિષ્કમાં આવે છે તાં છ વર્ષ ખેડાયલા બળદ કેટલા નિષ્કમાં આવે? ૧૬+૩૨ ૨૦૨૫૪ ૨૪-૧૬ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy