________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुक्र नीति (मूळ श्लोक अने पदानुसार भाषांतर समेत)
અધ્યાય ૧ લે.
નીતિશાસ્ત્રની પ્રશંસા. प्रणम्य जगदाधारं सर्गस्थियन्तकारणम् । संपूज्य भार्गवः पृष्टो वन्दितः पूजितस्तुतः ॥ १ ॥ पूर्वदेवैर्यथान्यायं नोतिसारमुवाच तान् । शतलक्षश्लोकमितं नीतिशास्त्रमथोक्तवान् ॥ २ ॥ स्वयम्भूभगवान् लोकहितार्थ संग्रहेण वै । तत्सारन्तु वशिष्ठाद्यैरस्माभिवृद्धिहेतवे ॥ ३ ॥ अल्पायुर्भूभृदाद्यर्थं सङ्क्षिप्तं तर्कविस्तृतम् । क्रियैकदेशबोधीनि शास्त्राण्यन्यानि सन्ति हि ॥ ४ ॥ सर्वोपजीवक लोकस्थितिकन्नीतिशास्त्रकम् । धर्मार्थकाममूलं हि स्मृतं मोक्षप्रदं यतः ॥ ५ ॥ अतः सदा नीतिशास्त्रमभ्यसेद्यत्नतो नपः । यद्विज्ञानान्नृपाद्याश्च शत्रुजिल्लोकरञ्जकाः ॥ ६ ॥
सुनीतिकुशला नित्यं प्रभवन्ति च भूमिपाः । પૂર્વ દેએ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા જગદાધાર પરમાત્માને પ્રણામ કરી, પોતાના ગુરૂ શ્રી શુક્રાચાર્યનું પૂજન, નમન અને સ્તવન शन (तमने) पुछयु, "लगवन्! ममने नीतिशाख श्रवण श." ત્યારે આચાર્યવર્ય શ્રી શુક્રાચાર્ય, જે નીતિશાસ્ત્ર પૂર્વે બ્રહ્માએ લોકોના કલ્યાણ માટે સાત લાખ લોકમાં કહ્યું હતું તે નીતિશાસ્ત્રનો સાર કાઢીને દેને કહી સંભળાવ્યું. તે નીતિશાસ્ત્રમાંથી સાર માત્ર ગ્રહણ કરીને અમે વસિષ્ઠાદિયે કે
For Private And Personal Use Only