________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધારણુ બળવાળા છે. મનુષ્યને આડે માર્ગે ઢારવનાર તેજ પ્રતાપી છે. જ્યારે જ્યારે વિકાર અને ભાવ આડે માર્ગે દેરવાય છે, ત્યારે અંત:કરણુ તેને ઓધ કરે છે. પણ જો વિકાર અને ભાવ વિશેષ પ્રબળ હોય છે તે અંત:કરણને ગણકારતા નથી, અને સ્વેચ્છાનુસાર વર્તે છે. અંત:કરણ જો કે તેનાથી વિશેષ પ્રબળ છે, પણ જેમ રાજાના ( lav ) અને સત્તાધિશ (authoraty) એક બીજાથી સ્વતંત્ર હાય છે, તેમ આ અંત:કરણ અને ભાવ તથા વિકાર એક ખીજાથી સ્વતંત્ર છે. અંત:કરણના ધર્મ ઉપદેશકના છે, એટલે તે સારૂં તથા નરતુ સમજાવે છે, પણ તેને અમલ કરવા ન કરવા એ વિકાર તથા ભાવના સ્વાધિનમાં છે. અંત:કરણ સ્વતઃ અળવાન નથી, પણ વિકાર તથા ભાવ સ્વત: બળવાન છે; ને વિકાર તથા ભાવ, સ્વચ્છંદી નહિ થઈ જતાં જો અંત:કરણના ઉપદેશ ગ્રહણ કરે છે તે તે આડે માર્ગે વહી શકતા નથી, અને તેના જ દાસ થાય છે; અને ત્યારે માણસ નીતિવાન્ ગણાય છે. પણ જ્યારે તે આડે માર્ગે વા જાય છે ત્યારે માણસ અનીતિવાન ગણાય છે. કેટલીકવાર વિકાર તથા ભાવને અંત:કરણ સાથે મોટા ઝગડા મચે છે; અને તે ઝધડામાં અંત:કરણ ક્ાવે છે તે પછી તે બળવાન્ થાય છે, તે સમય વિતતાં ભાવ તથા વિકાર પર પેાતાની સર્વોપરી સત્તાને કરપ બેસાડે છે, અને પછી વિકાર તથા ભાવનું જરાએ ફાવતું નથી. સ્વતંત્ર મટી કેવળ પરતંત્ર થાય છે, ને અંત:કરણ ફરમાવે છે તેમજ વર્તે છે–સ્મરણ રાખવું કે અંત:કરણના ધર્મ સત્ય ઉપદેશના જ છે.
તે
*
પ
* એને ચૈતન્ય કહી શકાય? કદાચ કહી શકાશે. conscience એટલે સદૃસદ્વિચારશક્તિ, વિકાર ને ભાવની અધિષ્ઠાતા. અંતઃકરણની વ્યાખ્યા એક વિદ્વાન્ આ પ્રમાણે કરે છે કે, એ બુદ્ધિની નાડિ છે;” ખીને કહે છે કે, એ “સત્ય બુદ્ધિ છે;” ત્રીજો વિદ્વાન કહે છે કે, “પ્રાણાત્મામાં રહેલા પરબ્રહ્મના પ્રતિનિધિ છે;” તે સારાસાર બુદ્ધિને પ્રેરક છે, અને જેમ દેહને આરેગ્ય છે તેમ પ્રાણાત્માને શુભ અંતઃકરણ છે; અને એ આપણા પર આવતાં સર્વ સંકટા અને પ્રેમદુ:ખામાંથી રક્ષણ કરે છે, અને નિરંતર આનદ અને પ્રશાંતિ પ્રસારે છે; અને તેનાથી દૂર થવું એ દેશવા જેવુજ છે. સદ્ગુણી મન, માર્ગે ચાલતાં, વનમાં ભટકતાં, પર્વત પર ફરતાં, એકાંતિક સ્થિતિમાં હાય છે, પણ તેના એક સ્નેહી તેા તેની સાથેને સાથે જ રહે છે ને તે અંત:કરણ છે. પંડિતે કહે છે કે, અંતઃકરણ કદાપિયે અસત્ સાહ
For Private And Personal Use Only