________________
Shri Mahavir Jain Aradhana Kendra
કરક
m
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
आयमादी लिखेत्सम्यग्व्ययं पश्चात्तथागतम् ।
वामे वायं व्ययं दक्षे पत्रभागे च लेखयेत् ॥ ३७० ॥
પ્રથમ સમગ્ર આવક લખવી અને પછી ઉપર પ્રમાણે સમગ્ર ખર્ચે લખવા. પત્રના ડાખા ભાગ ઉપરજ આવક લખવી અને જમણા ભાગ ઉપર ખર્ચ લખવા. ૩૭૦
यत्रोभौ व्यापकव्याप्यौ वामोर्ध्वभागगौ क्रमात् । आधाराधेयरूपौ वा कालार्थं गणितं हि तत् ॥
३७१ ॥
જ્યાં આગળ વ્યાપક અને વ્યાપ્ય વિષય, અથવા તે આધાર અને આધ્યેય વિષય લખવાને હાય ત્યાં પત્રની ડાખી માજી ઉપર ક્રમવાર ઉપરના ભાગમાં પ્રથમ વ્યાપક અથવા તેા આધાર અને નિચે વ્યાપ્ય અથવા આધ્યેય વિષયે લખવા. આ સર્વ લખવાનું કારણ અમુક સમયના જ્ઞાનને માટે સમજવું. ૩૭૧
अधोऽधश्व क्रमात्तत्र व्यापकं वामतो लिखेत् ।
व्याप्यानां मूल्यमानादि तत्पङ्क्तयां विनिवशयेत् ॥ ३७२ ॥
પત્રના ડામા ભાગ ઉપર ક્રમવાર નિચે નિચે વ્યાપક વિષય લખવા અને વ્યાપ્ય વિષયે તથા તેની ફિ'મત અને માપ વ્યાપ્ય વિષયની પક્તચામાં લખવાં, ૩૭૨
ऊर्ध्वगानां तु गणितमधः पतयां प्रजायते ।
यत्रोभी व्यापकव्याप्यौ व्यापकत्वेन संस्थितै ॥ ३७३ ॥
જે લેખમાં વ્યાપક અને વ્યાપ્ય અને વિષય વ્યાપક રૂપેજ રહેલા હાય ત્યાં આગળ ઉપરની રકમેનું ગણિત નિચેની પ્રતિમાં થાયછે. ૩૭૩ व्यापकं बहुवृत्तित्वं व्याप्यं स्यान्नयूनवृत्तिकम् ।
व्याप्याश्वावयवाः प्रोक्ता व्यापकोऽवयवी स्मृतः ॥ ३७४ ॥
ઘણામાં રહે તે વ્યાપક કહેવાય, અને ઘેાડામાં રહે તે વ્યાપ્ય કહેવાય. વ્યાપ્ય વસ્તુઓને અવયવ ાણવા અને વ્યાપક વસ્તુને અવયવી જાવે. ૩૪ सजातीनां च लिखनं कुर्य्याच्च समुदायतः ।
यथाप्राप्तं तु लिखनमाद्यन्तसमुदायतः ॥ ३७५ ॥
એક નતના વિષયાને સમુદ્દાયથી એક સાથે લખવા, તે યથાક્રમ આદિથી લઈને અતપર્યંત એક સમુદાયે લખવું. ૩૭૫
व्यापकाश्च पदार्थां वा यत्र सन्ति स्थलानि हि व्याप्यमायव्ययं तत्र कुर्य्यात् कालेन सर्वदा ॥ ३७६ ॥
For Private And Personal Use Only