SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખપત્ર લખવાની રીત. મંત્રી, (ન્યાયધીશ) પ્રાદવિવાદ, પંડિત અને તે પ્રથમ-આ લેખ અમને અનુકૂળ છે –એવી તેના ઉપર સંમતિ કરવી. ૩૬૩ अमात्यः साधु लिखनमस्येतत्प्राग्लिखेदयम् । सम्यविचारितमिति सुमन्त्रो विलिखेत्ततः ॥ ३६४ ॥ ત્યાર પછી અમાત્યે “આ લેખ સત્ય છે, એવી તેના ઉપર સંમતિ કરવી. ત્યાર પછી સુમંગે, “આ લખાણને સારી રીતે તપાસ્યું છે એવી તેના ઉપર સંમતિ કરવી. ૩૬૪ सत्यं यथार्थमिति च प्रधानश्च लिखेत्स्वयम् । अङ्गीकर्तुं योग्यमिति ततः प्रतिनिधिलिखेत् ॥ ३६५ ॥ ત્યાર પછી પ્રધાને પોતે–આ લખાણ યથાર્થ અને ખરૂં છે' –એવી સંમતિ કરવી. ત્યાર પછી પ્રતિનિધિએ-“આ લખાણ અંગીકાર કરવા યોગ્ય છે–એવી સંમતિ કરવી. ૩૬૫ अङ्गीकर्त्तव्यामिति च युवराजो लिखेत्स्वयम् । लेख्यं स्वाभिमतं चैतद्विलिखेच्च पुरोहितः ॥ ३६६ ।। ત્યાર પછી યુવરાજે પોતે આ લખાણ અંગીકાર કરવા યોગ્ય છે એવી સંભતિ કરવી અને પુરોહિતે આ લેખ “મને મળતિ છે” એવી સંમતિ કરવી. ૩૬૬ स्वस्वमुद्राचिन्हितंच लेख्यान्ते कुर्य्यरेव हि । अङ्गीकृतमिति लिखेन्मुद्रयेच्च ततो नृपः ॥ ३६७ ॥ મંત્રિ વગેરે સઘળાએ તે લેખને છેડે પોતપોતાની સંમતિ કરી પેતપોતાની મુદ્રા-મહોર મારવી. ત્યાર પછી રાજાએ આ લેખ અંગીકાર કર્યો છે એવી સંમતિ કરીને તેના ઉપર પોતાની મુદ્રા–મહેર મારવી. ૩૬૭ कार्यान्तरस्याकुलत्वात्सम्यग्द्रष्टुं न शक्यते। युवाराजादिभिर्लेख्यं तदनेन च दर्शितम् ॥ ३६८ ।। યુવરાજ આદિ બીજા કામમાં રોકાણને લીધે જે લેખને બરાબર તપાસ શકે નહીં તો તેણે આ લખાણને અમુક મનુષ્ય પાસે સારી રીતે જોવરાવ્યું છે, એમ લખીને તેના ઉપર પોતપોતાની સહી કરવી. ૩૬૮ समुद्रं विलिखेयुः सर्वे मन्त्रिगणास्ततः । राजा दृष्टमिति लिखेद्राक्सम्यग्दर्शनाक्षमः ॥ ३६९ ॥ ત્યાર પછી સઘળા મંત્રિયોએ લખાણ કરીને તેના ઉપર પોતપોતાની મહોર મારવી. પછી રાજાએ તે લખાણું ઇ જવું. રાજાને તે જોવાને સમય ન હોય તો તેણે લખવું કે મેં આ લેખ તુરત જ છે, ૩૭૯ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy