________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
રાજાએ મણિની તથા સુવર્ણ વગેરે ધાતુઓની કોઈ વાર હલકી કિંમતે રાખવી નહીં, કારણ કે રાજાની દુષ્ટતાથી માણેક અને સુવર્ણ વગેરે ધાતુઓની ઓછી કિંમત થાય છે–માટે રાજાએ તે પ્રમાણે ગેરવ્યવસ્થા જાય નહીં. ૩૫૮ *
લેખપત્ર લખવાની રીત. घी चतुर्भागभूतपत्रे तिर्यग्गतावलिः। . त्र्यशगाभ्यन्तरगता चार्द्धगा पादगापि वा। कार्या व्यापकव्याप्यानां लेखने पदसंज्ञिका ॥ ३५९ ॥ મુખ્ય વિષય તથા પેટા વિષય લખવા માટે મોટા કાગળના ચાર હાંસીયા પાડીને, ડાબી જમણી બાજુના ત્રીજા અંતર ભાગમાં, અધુ ભાગમાં તથા ચોથા ભાગમાં વાંકી પદની પંક્તિ લખવી. ૩૫૯
श्रेष्ठाभ्यन्तरगा तासु वामतः व्यंशगाप्यनु । दक्षत्र्यंशगता चानु पर्द्धगा पादगा ततः ॥ ३६० ॥ ઉપર જણાવેલી ત્રણ પ્રકારની પદપંક્તિોમાં, ડાબી બાજુ તરફ મધ્યમ ભાગમાં-ત્રીજા અંશથી લખેલી પદપંક્તિ શ્રેષ્ઠ ગણાય છે, જમણું બાજીના ત્રીજ અંશથી લખેલી પદપંક્તિ તે કરતાં ઉતરતી ગણાય છે, બરાબર અદઈ ભાગમાં લખેલી પદપંક્તિ તે કરતાં ઉતરતી અને તે કરતાં છેવટ ચોથા અંશમાં લખેલી પદપંક્તિ ઉતરતી ગણાય છે. ૩૬૦
स्वभ्यन्तरे स्वभेदाः स्युः सदृशाः सदृशे पदे । स्वारम्भपूर्तिसदृशे पदगे स्तः सदैव हि ॥ ३६१ ॥
સંદર ભાગ ઉપર નામ તથા ક્રીયાપદવાળાં પદે લખવાં, જેમાં અક્ષરે એક સરખા અને એક આકારના લખવા-ઉંચા નિંચા તથા ભિન્ન ભિન્નના લખેલા જણાય નહીં તેમ લખવા. અને તે પત્રના બંને ભાગો વિષચના આરંભથી લઈને વિષય પૂર્ણ થાય તેવા હમેશાં હોવા જોઈએ. ૩૬૧.
राजा स्वलेख्यचिन्हं तु यथाभिलषितं तथा । लेखानुपूर्व कु-द्धि दृष्टा लेख्यं विचार्य च ॥ ३६२ ।। રાજાએ લખાણ તરફ દૃષ્ટિ કરી તેમાં લખેલી બાબતને સારી પેઠે વિચાર કરવો. અને પછી તે લેખના પ્રમાણમાં ઇચ્છાનુસાર તે લેખ ઉપર પિતાના નામની સહી કરવી. ૩૬૨
मन्त्री च नाविवाकश्च पण्डितो दूतसंज्ञकः। રાશિ એમ ચિહેયુ: પ્રથમ લિમે | ૨૬ તા.
For Private And Personal Use Only