________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવક પરના લે.
अंगुलाद्यं स्मृतं मानमुन्मानं तु तुला स्मृता। પરિમા પાત્રમાં સંયૅવાદવિ છે. ૨૧૨ આગળ તથા હાથને માન કહે છે, તેલને ઉન્માન કહે છે, પાલીપવાલા વગેરે પાત્રને પરિમાણુ કહે છે અને એક, બે, ત્રણ, વગેરેને સંખ્યા કહે છે. ૩૫ર ___ यत्र याद ग्व्यवहारस्तत्र ताटक्प्रल्पयेत् ॥ ३५३ ॥
જે દેશમાં જેવો વ્યવહાર ચાલતું હોય તે દેશમાં તે વ્યવહાર કરવો. ૩૫૩
रजतस्वर्णताम्रााद व्यवहारार्थमुद्रितम् । व्यवहार्य वराटाद्यं रत्नान्तं द्रव्यमारितम् । सपशुधान्यवस्त्रादितृणान्तं धनसंज्ञिकम् ॥ ३९४ ॥ રાજાએ લેકમાં વ્યવહાર કરવા માટે સેના, રૂપા તથા તાંબા વગેરે ધાતુના શિકાઓ પડાવ્યા હોય તેનાથી લોકેાએ વ્યવહાર કરવો. કોણીથી લઈને રત્નપત વસ્તુઓ દ્રવ્ય કહેવાય છે; અને પશુ, ધાન્ય, તથા વસ્ત્રથી લઈને વણપર્યંત સર્વ વસ્તુનું નામ ઘન ગણાય છે. ૩૫૪
व्यवहारे चाधिकृतं स्वर्णाद्यं मूल्यतामियात् ॥ ३५५ ॥
વ્યાપાર માટે તૈયાર કરેલી સુવર્ણ આદિક ધાતુઓ કિંમતના રૂપને પામે છે. ૩પપ
कारणादिसमायोगात्पदार्थस्तु भवेद्धीव । येन व्ययेन संसिद्धस्तव्ययस्तस्य मूल्यकम् ॥ ३५६ ॥ પૃથ્વી ઉપર ભિન્નભિન્ન કારણને લઈને પદાય તૈયાર કરવામાં આવે છે, તેમાં જે ખર્ચથી જે પદાર્થ સિદ્ધ થાય છે તે ખર્ચને તે પદાર્થની કિંમત જાણવી. ૩૫૬
सुलभासुलभत्वाच्चागुणत्वगुणसंश्रयैः । यथाकामा पदार्थानाम हीनाधिकं भवेत् ॥ ३५७ ॥ પદાર્થના સુલભપણને લીધે, દુર્લભ પણાને લીધે, ઉત્તમપણને લીધે તથા કનિષ્ઠપણાને લીધે પદાર્થની ઈચ્છાનુસાર ઓછી વધતી કિંમત હોય છે. ૩પ૭
न हीनं मणिधातूनां कचिन्मूल्यं प्रकल्पयेत् । मूल्यहानिस्तु चैतेषां राजदौष्टयेन जायते ॥ ३५८॥
For Private And Personal Use Only