SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સુર www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભીતિ. जपहोमार्चनैर्दानैश्वतुर्धा पारलौकिकः । पुनर्यात निवृत्तश्च विशेषायव्ययौ च तौ । आवर्त्तको निवर्त्ती च व्ययायौ तु पृथद्विधा ॥ ३४६ ॥ પારલૌકિક ખર્ચના ચાર ભેદ છે: ૧ જપ, ૨ હામ, ફ પૂજન અને ૪ જ્ઞાન, વિશેષ આવક તથા નિરોષ ખર્ચ આ બન્ને પુનરાવર્તક અને સ્વત્વ નિવર્તક નામના બે ભેદવાળાહેાવાથી જુદા જુદા તેના બે ભેદ ગણાય છે. ૩૪૬ आवर्तकविहीनौ तु व्ययायो लेखको लिखेत् ॥ ३४७ ॥ લેખકે, પુનરાવર્તક અને સ્વત્વનિવર્તક નામનાં બન્ને આવક તથા ખર્ચે લખવાં. ૩૪૭ क्रयाधमर्णघटनान्यस्थलाप्तो विवर्तकः । द्रव्यं लिखित्वा दद्यात्तु गृहीत्वा विलिखेत्स्वयम् ॥ ३४८ ॥ વિશ્વાસુ લેખકે પદાર્થોના વેચાણમાં, કરજ આર્દિક વ્યવહારમાં, તથા બીજા વ્યાપારિક વ્યવહારમાં જે વસ્તુ આપવાની હાય તે વસ્તુને પ્રથમ ચાપડામાં લખવી અને પછી આપવી. અને લેવાની વસ્તુ પ્રથમ પાતે લેવી અને પછી તેને ચાપડામાં નેાંધવી. ૩૪૮ हीयते वर्द्धते नैवमायव्ययविलेखकः ॥ ३४९ ॥ આ પ્રમાણે આવક તથા ખર્ચ લખવાથી તેમાં વધારા ઘટાડો થતા નથી–પણ હિસાબ બરાબર મળી રહે છે. ૩૪૯ हेतुप्रमाणसम्बन्धकार्य्याङ्गव्याप्यव्यापकैः । आयाश्च बहुधा भिन्ना व्ययाः शेषं पृथक्पृथक् । मानेन संख्या चैवोन्मानेन परिमाणकैः ॥ ३५० ॥ જુદાં જુદાં કારણેાવડે, પ્રમાણેાવડે, જુદાજુદા સબંધવડે ભિન્નભિન્ન કાર્યના અવાંતર વ્યાપારવડે, નાના તથા મેાટા વિષયેાવડે, જુદાં જુદાં માનવર્ડ, જુદીજુદી સખ્યાવડે અને જુદાંજુદાં ઉન્માન તથા પરિમાણવડે, ઉપર જણાવેલા ભેદ શિવાય આવક તથા ખર્ચના બીજા પણ ઘણા ભેદ છે. ૩૫૦ क्वचित्संख्या क्वचिन्मानमुन्मानं परिमाणकम् । समाहारः क्वचिचेष्टो व्यवहाराय तद्विदाम् ॥ ३५१ ॥ વ્યવહારવેત્તાએ, વ્યાપાર માટે કોઇ દેશમાં સખ્યા સ્વીકારેલી છે; કોઈ દેશમાં માન સ્વીકારેલુ છે,કેાઈ દેશમાં ઉન્માન સ્વીકારેલુ છે, કઈ દેશમાં પરિમાણ સ્વીકારેલું છે, અને કાઈ દેશમાં સધળાં માપ સ્વીકારેલાં છે. રૂપા For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy