________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવક ગયા ભેદ.
સ્વસ્વનિવર્તક ખર્ચના એ એક છે ઐહિક (લૌકિક) અને પારલૌકિક તેમાં પ્રઝિંદાન, પારિતષ્ય, વેતન તથા ભાગ્ય આવા ચાર પ્રકારના લૌકિક અર્ચ છે અને પારલૌકિકના અનત બેટ્ટ છે. ૩૪૯-૩૪૦
शेषं संयोजयेन्नित्यं पुनरावर्त्तको व्ययः ॥ ३४९ ॥
પુનરાવર્તક ખર્ચ હમેશાં શેષ રહેલી રકમની સાથે જોડાય છે. ૩૪૧ मूल्यत्वेन च यद्दत्तं प्रतिदानं स्मृतं हि तत् । सेवाशौय्र्यादिसन्तुष्टैर्दत्तं तत्पारितोषिकम् ।
भृतिरूपेण सन्दत्तं वेतनं तत्प्रकीर्त्तितम् ॥ ३४२ ॥
વસ્તુ કિંમત લઈને આપી હાય તેને પ્રતિદાન નવી; સ્વામી, સેવા તથા શૌર્યથી પ્રસન્ન થઈને જે વસ્તુ આપે તે પારિતાર્ષિક, તથા પગાર તરિકે આપે તે વેતન કહેવાય છે. ૩૪૨
धान्यवस्त्रगृहारामगो गजादिरथार्थकम् । विद्याराज्याद्यर्जनार्थं धनाद्यर्थं तथैव च । व्ययीकृतं रक्षणार्थमुपभोग्यं तदुच्यते ॥ ३४३ ॥
ધાન્ય, વસ્ત્ર, ધર, અગીચાઓ, ગાય, ખળદ, હાથી, ધેાડા તથા રથ વગેરેને માટે વિદ્યા, રાજ્ય અને ધન સંપાદન કરવા માટે તથા પેાતાનુ અને રાજ્યનું રક્ષણ કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તે ઉપભાગ્ય કહેવાય છે.
૩૪૩
सुवर्णरत्नरजतनिष्कशालास्तथैव च ।
रथाश्वगोगजोष्ट्राजावीनां शाला: पृथक्पृथक् ॥ ३४४॥ वाद्यशस्त्रास्त्रवस्त्राणां धान्यसम्भारयोस्तथा । मन्त्रिशिल्पनाटयवैद्यमृगाणां पाकपक्षिणाम् ।
शाला भोग्ये निविष्टास्तु तद्व्ययो भोग्य उच्यते ॥ ३४५
સેાના તથા રૂપાના શિકા આદિ પાડવાની શાળાઓ, રત્ન પરીક્ષાની શાળા, રથ, હાથી, ધેાડા, ગાય, બળદ, ઉંટ, મકરાં, અને મેઢાની જુદી જુદી શાળાઓ, વાજીંત્ર શાળાઓ, શસ્ર અસ્ત્રશાળાએ, ધાન્ય શાળાઓ, જુદા જુદા પદાર્થોની શાળા, મંત્રીશાળા, શિલ્પશાળા, નાટયશાળા, વૈઘરશાળા, પશુશાળા, પાકશાળા, પક્ષિશાળા, ઈત્યાદિક ભિન્નભિન્ન સર્વ શાળાએ ભાગ્ય વસ્તુના પેઢામાં આવી જાય છે; માટે તે શાળા બનાવવા માટે જે ખર્ચ થાય તે ખર્ચ ભાગ્ય કહેવાય છે. ૩૪૪-૩૪૫
૧૧
For Private And Personal Use Only