________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શુક્રનીતિ.
દંડ, ખાણમાંથી ઉપજેલુ' ધન, પ્રશ્ન પાસેથી લીધેલા કર, ભાડું', તથા ભેટ ઇત્યાદિકમાંથી ઉત્પન્ન થયેલી આવકને આયજ્ઞાનવાળા નિપુણ લેખકે અપાર્થિવ આવક કહે છે. ૩૩૪
यन्निमितो भवेदायो व्ययस्तन्नामपूर्वकः ।
व्ययश्चैवं समुद्दिष्टो व्याप्यव्यापकसंयुतः ।। ३३९ ॥
જે કારણને લઈને આવક થતી હોય તે કારણ ઉપર લખીને તેના ખર્ચે તેની નિચે લખવા, આવી રીતે પેટા વિષય અને મુખ્ય વિષયવાળા ખર્ચ કહેલા છે. ૩૩૫
पुनरावर्त्तकः स्वत्वनिवर्त्तक इति द्विधा । व्ययो यन्निध्युपनिधीकृतो विनिमयीकृतः । सकुसीदाकुसीदाधमर्णिकश्यावृत्तः स्मृतः ॥ ३३६ ॥
ખર્ચના બે ભેદ છે: એક પુનરાવર્તક (પા આવનારા) અને બીજો સ્વસ્વનિવર્તક. (પેાતાનુ સ્વામિત્વ જતું રહેનાર) નિધિકૃત, ઉપનિધિકૃત, વિનિમયીકૃત, તથા વ્યાજવાળા અને વ્યાજ રહિત આધમણિક ખર્ચે, આ સર્વ પુનરાવર્તક ખર્ચ ગણાય છે. ૩૩૬
निधिर्भूमौ विनिहितोऽन्यस्मिन्नुपनिधिः स्थितः । दत्तमूल्यादिसंप्राप्तः सैव विनिमयीकृतः ॥ ३३७ ॥
बृद्धयावृद्धया च यो दत्तः स वै स्यादाधमर्णिकः । सवृद्धिकमृणं दत्तमकुसीदं तु याचितम् ॥ ३३८ ॥
પૃથ્વીમાં ડાંટેલું ધન નિધિકૃત કહેવાય છે, ખીજા મનુષ્યને ત્યાં થાપણ તરિકે મુકેલુ ઉપનિધિકૃત કહેવાય છે, પરસ્પર મૂલ્ય આપી અલાબદલા કરવામાં આવતી વસ્તુ વિનિમય કહેવાય છે.જે મનુષ્યને વ્યાજેઅથવા તેા વ્યાજ વિના આપવામાં આવ્યું હોય તે આધમણિક ધન કહેવાય છે. તેમાં જે દ્રવ્ય વ્યાજસહિત આપવામાં આવ્યું હોય તે ઋણ કહેવાય અને વ્યાજ વિના આપેલું ધન યાચિત કહેવાય છે.
૩૩૦-૩૩૯
स्वत्वनिवर्त्तको द्वेधा त्वैहिकः पारलौकिकः ॥ ३३९ ॥
प्रतिदानं पारितोष्यं वेतनं भोग्यमैहिकः । चतुर्विधस्तथा पारलौकीकोऽनन्तभेदमाकू ॥ ३४० ॥
For Private And Personal Use Only