SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવક ખર્ચના ભેદ. ૧e પ્રતિદિવસે પ્રતિમાસે અને વર્ષે જે નિશ્ચય આવક થતી હોય તેને સાહજીક આવક કહેવી. ૩૨૮ दायः परिग्रहो यत्तु प्रकृष्टं तत्स्वभावजम् । પિતાએ આપેલા ધનમાંથી તથા દાનમાંથી જે નિયત આવક થતી હોય તે ઉત્તમ સાહજીક આવક જાણવી-જે શ્રમ વિના મળે છે. ૩૨૮ मौल्याधिक्यं कुसीदञ्च गृहीतं याजनादिभिः ॥ ३२९ ॥ पारितोष्यं भृतिप्राप्तं विजिताद्यं धनञ्च यत् । स्वस्वत्वेऽधिकसंज्ञं तदन्यत्साहजिकं स्मृतम् ॥ ३३० ॥ મૂળ કિંમત કરતાં અધિક કિંમતમાં વેચીને મેળવેલું ધન, વ્યાજ તરિકે મેળવેલું ધન, યજ્ઞયાગાદિકમાંથી મેળવેલું ઘન, ઇનામ તરિકે મેળવેલું ધન, યુદ્ધમાં વિજય કરીને મેળવેલું ધન, સ્વત્વનિશ્ચિતસ્વધનમાં અધિક ધનના નામથી ઓળખાય છે અને તે કરતાં બીજી રીતે મેળવેલાં ધનને સાહજીક જાણવું. ૩ર૯-૩૩૦ पूर्ववत्सरशेषञ्च वर्तमानाब्दसम्भवम् । स्वाधीनं सञ्चितं द्वेधा धनं सर्व प्रकीर्तितम् ॥ ३३१ ॥ સ્વાધીન ધન તથા સંચિત ધન એ સર્વ ધનના બે પ્રકાર કહ્યા છે: ૧ પૂર્વવર્ષશેષધન (પ્રથમના વર્ષમાં ખર્ચતાં બાકી બચેલું) અને ૨ વર્તમાન વર્ષમાં ઉપજેલું. ૩૩૧ द्वेधाधिकं साहजिकं पार्थिवेतरभेदतः । भूमिभागसमुद्भूत आयः पार्थिव उच्यते ॥ ३३२ ॥ स देवकृत्रिमजलैर्देशग्रामपुरैः पृथक् । बहुमध्याल्पफलतो भिद्यते भूविभागतः ॥ ३३३ ॥ અધિક તથા સાહજીક ધનના (વળ) બે ભેદ છેઃ પાર્થિવ અને અન્ય પાર્થિવ. ભૂમિમાંથી જે આવક થાય છે તે પાર્થિવ આવક કહેવાય છે. અને બીજી તે જગમ આવક. પાર્થિવ આવક, દેવાલમાંથી માટીનાં કૃત્રિમ રમકડાં તથા વાસણ વગેરેમાંથી, પાણુમાંથી, ભિન્નભિન્ન દેશ ગ્રામ તથા નગરમાંથી, અને પૃથ્વીના ભિન્નભિન્ન ક્ષેત્રોમાંથી–ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ ફળરૂપે ઉત્પન્ન થાય છે તેથી તેના જુદા જુદા વિભાગ છે. ૩૩૩ शुल्कदण्डाकरकरभाटकोपायनादिभिः । इतरः र्कीत्तितस्तज्ज्ञैरायो लेखावशारदैः ॥ ३३४ ॥ . વાણિયા વગેરે પાસેથી લીધેલે રાજકર, લુચ્ચાઓ પાસેથી લીધેલ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy