________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવક ખર્ચના ભેદ.
જેમાં શ્રી એવું મગળકારક પદ્મ પ્રથમ હાય, જેમાં પૂર્વ અને ઉત્તર પક્ષ લખ્યા હાય, સદેહ રહિત સ્પષ્ટ વાર્તા લખી હાય, જેમાં સ્પષ્ટ અક્ષરથી પ્રસિદ્ધ વાર્તા લખવામાં આવી હાય, જેમાં એક બીજાને જુદા પાડી આપનારાં પેાતાનાં તથા સામા મનુષ્યના પિતા વગેરેનાં નામે સ્પષ્ટ લખેલાં હાય, જેમાં એક વચન, દ્વિવચન તથા બહુવચને વડે થાયેાગ્ય સ્તુતિ કરવામાં આવી હાય, જેમાં વર્ષ, માસ, પક્ષ દિવસ અને જાતિ તથા નામ વગેરે લખ્યાં હાય, જેમાં અમુક કામ જણાવવામાં આવ્યુ. હાય, ઉત્તમ પ્રકારને સંબંધ જણાવનારા નમસ્કાર અથવા તેા આશીર્વાદ જણાવ્યા હાય, જેમાં સ્વામી તથા સેવની સેવા સંબંધી ખાખત બતાવી હેાય–આ પ્રમાણે પાતપેાતાનું વૃત્તાંત જણાવવા માટે પરસ્પર જે કાગળ લખવામાં આવે છે તે ક્ષેમપત્ર કહેવાય છે.
૩૧૪૩૧૭
एभिरेव गुणैर्युक्तं स्वाधर्षकविबोधकम् ।
भाषापत्रं तु तज्ज्ञेयमथवा वेदनार्थकम् ।। ३१८॥
ઉપર જણાવ્યા પ્રમાણે જેમાં ચેાગ્ય રીતે સર્વ લખવામાં આવ્યુ હાય અને તેની સાથે જેમાં પેાતાનું દુઃખ જણાવવામાં આવ્યું હોય, તે પત્રને ભાષાપત્ર, અભિયાગપત્ર અથવા તેા વેદનાપત્ર કહેછે. ૩૧૮ प्रदर्शितं वृत्तलेख्यं समासाल्लक्षणान्वितम् । समासात्कथ्यते चान्यच्छेषायव्ययबोधकम् ॥ ३१९ ॥
૧૧૭
w
આ પ્રમાણે ટૂંકામાં વૃત્તાંતનું લખાણ, તેનાં લક્ષણા સહિત દસાવ્યું. હવે ખાકી રહેલુ આવક તથા ખર્ચ સંબંધી લખાણ ટુકામાં કહું છું. ૩૯
આવક ખર્ચના ભેદ.
व्याप्यव्यापकभेदैश्च मूल्यमानादिभिः पृथक् ।
विशिष्टसंज्ञितैस्तद्धि यथार्थैर्वहुभेदयुक् ॥ २२० ॥
વ્યાપ્ય (પેટા) વિષય અને વ્યાપક (મુખ્ય) વિષયના ભેદોવડે તથા નાના મોટાં ચચાર્ય મૂલ્ય અને માન આફ્રિકવડે આવકના તથા ખર્ચના ચોપડાએ ભિન્નભિન્ન ધણી ાતના છે. ૩૦
वत्सरे वत्सरे वापि मासि मासि दिने दिने । हिरण्यपशुधान्यादि स्वाधीनं त्वायसंज्ञकम् | पराधीनं कृतं यत्तु व्ययसंज्ञं धनञ्च तत् ॥ પ્રતિવર્ષે, પ્રતિમાસે અને પ્રતિદ્િવસે સુવર્ણ, પશુ વસ્તુ પેાતાના અધીનમાં આવે છે તેનું નામ આવક;
For Private And Personal Use Only
३२१ ॥
અને ધાન્ય આફ્રિક તથા સુવર્ણ, પશુ