________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुधनीति.
ગામના લોકો તથા દેશના લોકો, રાજા જે ધર્મ પાળતો ન હોય તેવા રાજા વિરૂદ્ધ સ્વધર્મની રક્ષા કરવા માટે પરસ્પર જે લેખ કરે છે તે સંવિપત્ર કહેવાય છે. ૩૦૯
वृद्धयै धनं गृहीत्वा तु कृतं वा कारितञ्च यत् । ससाक्षिमञ्च तत्प्रोक्तमृणलेख्यं मनीषिभिः ॥ ३१० ॥
આ ધનનું તમને હું વ્યાજ આપીશ, આવી પ્રતિજ્ઞા કરી ધન વ્યાજે લઈ સારા સાક્ષીયોની સહીવાળો જે લેખ કર્યો હોય તેવા કરવામાં આવે હોય તે લેખને વિદ્વાનો ઋણપત્ર (ખત કહે છે. ૩૧૦
अभिशापे समुत्तीर्णे प्रायश्चित्ते कृते बुधैः । दत्तं लेख्यं साक्षिमद्यच्छुद्धिपत्रं तदुच्यते ॥ ३११ ॥
અપવાદમાંથી મુક્ત થયા પછી અને પાતકની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કર્યા પછી આ નિર્દોષ છે આવો સારા સાક્ષીવાળા જે લેખ આપવામાં આવે છે તેને વિદ્વાને શુદ્ધિપત્ર કહે છે. ૩૧૧
मेलयित्वा स्वधनांशान्व्यवहाराय साधकाः । कुर्वन्ति लेखपत्रं यत्तच्च सामयिकं स्मृतम् ॥ ३१२ ॥
વ્યાપાર કરનારા પુરૂષો વ્યાપાર માટે પિતાના ધનને ભાગ એકઠું કરીને જે લેખ કરે છે તે લેખ સામાયિકપત્ર જાણવું છે. ૩૧૨
सम्याधिकारिप्रकृतिसभासद्भिर्न यः कृतः । तत्पत्रं वादिमान्यं चेज्ज्ञेयं सम्मतिसंज्ञिकम् ॥ ३१३ ॥
માન્ય પુરૂષોએ, અધિકારી વર્ગ, પ્રકૃતિમંડળે, તથા સભાસદેએ (આસેસ એ) જે લેખને માન્ય ન કર્યો હોય છતાં પણ વાદી તે લેખને માન્ય કરે છે તેનું નામ સંમતિપત્ર કહેવાય છે. ૩૧૩
स्वकीयवृतज्ञानार्थं लिख्यते यत्परस्परम् । श्रीमङ्गलपदाढ्यं वा सपूर्वोत्तरपक्षकम् ॥ ३१४ ॥ असन्दिग्धमगूढार्थं स्पष्टाक्षरपदं सदा । अन्यव्यावर्तकस्वात्मपरापत्रादिनामयुक् ॥ ३१५ ॥ एकहिबहुवचनैर्यथाईस्तुतिसंयुतम् । समामासतदहिर्नामजात्यादिचिन्हितम् ॥ ३१६ ॥ कार्यबोधि सुसम्बन्धं नत्याशीर्वादपूर्वकम् । स्वाम्यसेवकसेव्याथै क्षेमपत्रं तु तत्स्मृतम् ॥ ३१७ ॥
For Private And Personal Use Only