SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શુક્રનીતિ. A સ્મૃતિ રાજાએ મુદ્રા મારેલાં જે લખાણેા કર્યાં હાય તે સર્વનું એક પત્ર કરી રાખવું; કારણ કે ઘણા કાળ વિત્યા પછી મનુષ્યને વિસ્મૃતિ અથવા તે ભ્રમ થાય છે. ૧૯૬ अनुभूतस्य स्मृत्यर्थं लिखितं निर्मितं पुरा । यत्नाच्च ब्रह्मणा वाचा वर्णस्वरविचिन्हतम् ॥ २९७ ॥ પૂર્વે બ્રહ્માએ અનુભવમાં આવેલાં કામને સંભારવા માટે મહા પ્રયત્ન સ્વર તથા વ્યંજનેવાળે ખેલાતી ભાષાના એક લેખ તૈયાર કર્યેા છે. ૧૯૭ वृत्तलेख्यं तथा चायव्ययलेख्यमिति द्विधा । व्यवहार क्रियाभेदादुभयं बहुतां गतम् ॥ २९८ ॥ લેખ એ પ્રકારના છે: વૃતાંત સંબંધી તથા આયવ્યય સંબધી. તે મને લેખ ભિન્નભિન્ન વ્યવહારિક સબંધને લઈને બહુ વિસ્તાર પામેલા છે. ૨૮ यथोपन्यस्तसाध्यार्थसंयुक्तं सोत्तरक्रियम् । सावधारणकञ्चैव जयपत्रकमुच्यते ॥ २९९ ॥ લેખમાં કર્તવ્યકાર્ય યથાર્થ રીતે જણાવ્યુ હાય અને ઉત્તરક્રીયા પણ સિદ્ધાંત સહિત જણાવેલી હેાય તે જયપત્ર કહેવાય છે. ૨૯૯ सामन्तेष्वथ भृत्येषु राष्ट्रपालादिकेषु यत् । कार्य्यमादिश्यते येन तदाज्ञापत्रमुच्यते ॥ ३०० ॥ જે લેખથી સામતા ઉપર, સેવકા ઉપર, તથા દેશનું રક્ષણ કરનારા પુરૂષો ઉપર આજ્ઞા કરવામાં આવે છે તે આજ્ઞાપત્ર કહેવાય છે. ૩૦૦ ऋत्विक्पुरोहिताचार्य्यमन्येष्वभ्यर्चितेषु च । . कार्यं निवेद्यते येन पत्रं प्रज्ञापनाय तत् ॥ ३०९ ॥ જે લેખપત્રથી ઋત્વિજે, પુરાહિતા, આચારી તથા બીજા પૂજ્યપુરૂષાને અધિકારનાં કામ જણાવવામાં આવે છે તે પ્રજ્ઞાપન પુત્ર કહેવાય છે. ૩૦૧ सर्वे श्रुत कर्त्तव्यमाज्ञया मम निश्चितम् । स्वहस्तकालसम्पन्नं शासनं पत्रमेव तत् ॥ ३०२ ॥ તમે સધળા મારી આજ્ઞાથી મારૂ આવશ્યક કતૅચ્ યાન ઇને સાંભળે. આમ કહીને રાજા પેાતાના હસ્તાક્ષરથી મિતિવાળું જે લખાણ કરે છે તે શાસનપત્ર કહેવાય છે. ૩૦૨ देशादिकं यस्य राजा लिखितेन प्रयच्छति । सेवाशौर्य्यादिभिस्तुष्टः प्रसादलिखितं हि तत् ॥ ३०३ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy