________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખપત્ર વિચાર,
भ्रान्तेः पुरुषधर्मत्वाख्यं निर्णायकं परम् । अलेख्यमाज्ञापयति ह्यलेख्यं यत्करोति यः । राजकृत्यमुभी चोरौ तौ भृव्यनृपती सदा ॥ २९९ ॥
વિસ્મરણ થવું એ સર્વ મનુષ્યને સ્વાભાવિક ધર્મ છે, માટે તે વિસ્મરણ થયેલી વાર્તાને સ્મરણ કરાવનારૂ ઉત્તમ સાધન લેખ છે. જે રાજા લેખ કર્યા વિના સુખથી આજ્ઞા કરે છે કે, અમુક કામ કરે,’અને જે અધિકારી લેખ વિના રાનુ કામ કરે છે તે રાજને અને સેવકને સદા ચાર જાણવા. ૨૯૧
नृपसंचिन्हितं लेख्यं नृपस्तन्न नृपो नृपः ॥ २९२ ॥
રાજાના મેહેર છાપવાળા લેખનેજ રાજા સમજવે પણ રાજાને રાજા સમજવા નહીં.--કારણ કે રાજ્યમાં સર્વ કાર્યનો આધાર લેખ ઉપર છે. માટે લેખને રાજાની ઉપમા આપી છે.
समुद्रलिखितं राज्ञा लेख्यं तच्चोत्तमोत्तमम् । उत्तमं राजलिखितं मध्यं मन्त्र्यादिभिः कृतम् ।
पौरलेख्यं कनिष्टं स्यात्सर्व संसाधनक्षमम् ॥ २९३ ॥
૧૧૩
રાજાએ જે લેખ કરીને તેમાં પેાતાની મુદ્રા (મહારછાપ) મારી હેાય તે લેખ ઉત્તમેાત્તમ ગણાય છે. રાજુએ લેખ કી હાય, પરંતુ તેના ઉપર માહેર છાપ મારી ન હોય તે લેખ ઉત્તમ ગણાય છે, મત્રી વગેરેના લખેલા લેખ મધ્યમ ગણાય છે, અને પ્રજાએ કરેલેા લેખ કનિષ્ઠ ગણાય છે. સધળા લખાણા સારી રીતે કાર્ય કરી શકે છે, પરંતુ તેઓમાં ઉત્તમાદિક ભેદ પરત્વે મહત્તા રહેલી છે. ૨૯૩
यस्मिन्यस्मिन्हि कृत्ये तु राज्ञा योऽधिकृतो नरः । सामात्ययुवराजादिर्यथानुक्रमतश्च सः ॥ २९४ ॥ दैनिक मासिकं वृत्तं वार्षिकं बहुवार्षिकम् । तत्कार्य्यजातलेर व्यन्तु राज्ञे सम्यनिवेदयेत् ॥ २९९ ॥
રાનએ યુવરાજ, કાર્યભારી વગેરે જે જે મનુષ્યાને જે જે કામ ઉપર અધિકારી નિમ્યા હાય તે તે અધિકારીએ એ ક્રમવાર પેાતાના દૈનિક, માસિક, વાર્ષિક, તથા બહુ વાર્ષિક કામેાનાં જે લખાણ થયાં હોય તે સર્વે લખાણા રાજાને જાણ કરવાં. ૨૯૪–૨૯૫
राजाद्यंकितलेख्यस्य धारयेत्स्मृतिपत्रकम् । નાછેડતીને વિસ્મૃતિશે માન્તિઃ સખ્ખતે મૃગામ્ ॥ ૨૬૬ ||
For Private And Personal Use Only