________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
રાનની સાથે રમત ગમત કરનારા રાજપુરૂષા, પેાતાના સ્વાર્થ સાધવા માટે પેાતાનું કામજ ઉત્તમ છે, પણ બીજાતુ નથી એવુ બતાવીને રાજાને કઈ દુ જીદું સમજવા માટે અનેક પ્રયત્ન આદરે છે; કારણ કે સઘળા મનુષ્યા સ્વાર્થ પરાયણ હોય છે. ૨૮૫
विकल्पन्तेऽवमन्यन्ति लंघयन्ति च तद्वचः ।
राजभोज्यानि भुञ्जन्ति न तिष्ठन्ति स्वके पदे ॥ २८६ ॥ विस्त्रंसयन्ति तन्मन्त्रं विवृण्वन्ति च दुष्कृतम् । भवन्ति नृपवेशा हि वञ्चयन्ति नृपं सदा ॥ २८७ ॥ तत्त्रियं सज्जयन्ति स्म रात्रि क्रुद्धे हसन्ति च । व्याहरन्तिच निर्लज्जा हेलयन्ति नृपं क्षणात् ॥ २८८ ॥ आज्ञामुल्लंघयन्ति स्म न भयं यान्त्यकर्मणि ।
एते दोषाः परीहासक्षमाक्रीडोद्भवा नृपे ॥ २८९ ॥
રાજા પેાતાના સેવકાની સાથે ઉપહાસ કરે, તેના અપરાધાને ક્ષમા આપે તથા રમતગમત કરે તેથી આટલા દોષ ઉપજે છે. તે દેષા-રાજસેવકા તથી રાજાના વાકયને ઉરાડી દે છે, તેના ખેાલનુ અપમાન કરે છે, તેના વચનને ઉલ્લ`ધન કરે છે, રાનની આજ્ઞા ન હેાય છતાં પણ રાજના ખાવા યાગ્ય પદાર્થે પાતે ખાઇ જાય છે, પેાતાના અધિકાર પ્રમાણે વર્તતા નથી, રાજની ગુપ્ત વાર્તા ઉધાડી પાડે છે, રાનનું નીચ કૃત્ય (જે ગુસ હાય) તેને ઉઘાડું પાડીને રાજાને વગેાવે છે, રાજાના જેવા પાશાક પેહેરે છે, વિશેષ તે। શું પણ હુંમેશાં રાનને છેતરે છે, રાણીને પેાતાનુ કામ સાધવા માટે અનુકૂળ કરે છે, (અનેક ઉપાયેા કરીને રાણીના મનના પ્રેમ સપાદન કરી તેની સાથે અસદ્વ્યવહાર ચલાવે છે), રાજા ક્રોધ કરે છે ત્યારે તેએ હસી કાઢે છે, નિર્લૅન્જ બનીને રાજાની આગળ ખેલે છે, રાજાને એક ક્ષણમાં નમાવે છે, તેનું અપમાન કરે છે અને નીચ કામ કરતાં પણ ડરતા નથી. ૨૬-૨૯૯
લેખપત્ર વિચાર.
न कार्य्यं भृतकः कुर्य्यान्नृपलेखाद्विना क्वचित् । नाज्ञापयेलेखनेन विनाल्पं वा महनृपः ॥ २९० ॥
અધિકારીએ રાજાનાં સખાણુ વિના કોઇપણ દિવસ કામ કરવું નહીં અને રાજાએ પણ લખાણ વિના નાનાં કે માટાં કામ કરવાને આજ્ઞા આપવી નહીં.
i
૩૯૦
For Private And Personal Use Only