________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદભ્રષ્ટ કરવા યાગ્ય રાજા.
૧૧.
રાજ્યમાં, પુરેાહિતને સર્વ અધિકારી મડળમાં શ્રેષ્ઠ જાણવા, સેનાપતિને ઉત્તમ જાવે, રાજાના મિત્રાને તથા સમધીયાને રાજા સમાન જાણુવા, મત્રિયાને નિરંતર ઉત્તમ સમજવા, અધિકારી વર્ગને મધ્યમ જાણવા, દર્શક તથા લેખક વર્ગને તે કરતાં ઉતરતા જાણવા, ચાકરાને અને પરિચારક વર્ગને સદ્દા અતિ ઉતરતા જાણવા. અને નીચ કામ કરનારા લેાકેાને રિચારક વર્ગ કરતાં ઉતરતા નણવા, ૨૭૮૨૭૯
पुरोगमनमुत्थानं स्वासने सन्निवेशनम् ।
कुर्य्यात्सकुशलप्रश्नं क्रमात्सुस्मितदर्शनम् ॥ २८० ॥ राजा पुरोहितादीनां त्वन्येषां स्नेहदर्शनम् । अधिकारिगणादीनां सभास्थश्च निरालसः ॥ २८९ ॥
ww
સભામાં બેઠેલા રાજાએ પુરાહિત આર્દિક આવે ત્યારે આળસ રહિત થઇ આસન ઉપરથી ઉભા થવું, ચાલીને તેની સામા જવુ, અને તેઓને પેાતાના આસન ઉપર બેસારવા. પછી તેઓને ક્રમવાર કુશળ પ્રશ્ન પુછ્યાં, તથા મટ્ટહાસ્ય પૂર્વક તેના મુખ તરફ દૃષ્ટિ કરવી. અને બીજા અધિકારીયેા આવે ત્યારે રાનએ સાવધાન થઈને આસન ઉપર બેસી રહેવુ, અને આગતુક અધિકારીયા તરફ સ્નેહ સહિત દૃષ્ટિ કરવી.
૨૮૦-૨૦૧
विद्यावत्सु शरच्चन्द्रो निदाघार्को द्विषत्सु च । ત્રનામુ ન વસન્તાઈ રૂવ સ્વાસ્ત્રિવિયો નૃવઃ ॥ ૨૮૨॥
રાજાએ વિદ્વાનેાની સાથે શરદંતુના ચંદ્રની પેઠે શાંતપણાથી વર્તવું, શત્રુઓની સાથે ગ્રીષ્મરૂતુના સૂર્યની પેઠે પ્રચંડતાથી વર્તવુ. અને પ્રજાની સાથે વસંતના સૂર્યની પેઠે સમભાવે વર્તવું. ૨૮૨
यदि ब्राह्मणभिन्नेषु मृदुत्वं धारयेन्नृपः ।
परिभवन्ति तं नीचा यथा हस्तिपका गजम् ॥ २८३ ॥
રાજા જો શુદ્રાદિક સાથે કામળતાથી વર્તે છે તે માવતા જેમ હાથીને પરાજય કરે છે તેમ નીચ લેાકેા રાજાનું અપમાન કરે છે. भृत्याद्यैर्यन कर्त्तव्याः परिहासाश्च क्रीडनम् ।
૨૮૩
अपमानास्पदे ते तु राज्ञो नित्यं भयावहे ॥ २८४ ॥
રાજાએ ચાકરાદિકની સાથે મશ્કરી ઠઠ્ઠાએને તથા રમત ગમત કરવી નહીં, કારણ તેવી ખાખતા હંમેશાં રાનને અપમાનકારક થઇ પડે છે, ૨૮૪
તથા લાયક
पृथक्पृथग्व्यापयन्ति स्वार्थसिद्धयै नृपाय ते । સ્વાર્થ મુળવત્યા સર્વે સ્વાર્થવા યતઃ ॥ ૨૮૧ ॥
For Private And Personal Use Only