________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૧૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
જે કામ કરવાથી રાજાનું હિત થતું હૈાય અને પ્રજાનું અહિત થતું હોય તેવુ કામ મત્રીયે કરવું નહીં; કારણ કે રાજાના હિત માટે પ્રજાની ઉપર નવા કર, જમાત વગેરે નાખવાથી પ્રજા, રાજા ઉપર ઉદાસીન થાય છે તેવા રાજહિતથી મત્રીયે અળગા રહેવુ. ૨૭૩
પદભ્રષ્ટ કરવા ચાગ્ય રાજા.
गुणनीतिबलद्वेषी कुलभूतोऽप्यधार्मिकः । નૃપો વિ મવેત્તત્તુ અનેદ્રાવનારામ્ ॥ ૨૭૪ || तत्पदे तस्य कुलजं गुणयुक्तं पुरोहितः । प्रकृत्यनुमतिं कृत्वा स्थापयेद्राज्य गुप्तये ॥ २७९ ॥
રાજા, મેટા કુળમાં જન્મ્યા છતાં પણ જો અધમી હોય, ગુણ તથા નીતિના કટ્ટા શત્રુ હાય, અને સેનામાં વધારા કરતા ન હેાય તેવા, દેશના નાશ કરનારા રાજાને રાજ્યપરથી પદભ્રષ્ટ કરવા, અને પુરાહિત પ્રકૃતિ મ`ડળની અનુમતિ લઈને રાજ્યના રક્ષણ માટે, રાજકુળમાં જન્મેલા ગુણવાળા પુરૂષને તેના સ્થાન ઉપર સ્થાપવા. ૨૭૪-૨૭૫
सास्त्रो दूरं नृपातिष्ठेदत्रपाताद्बहिः सदा ।
સરાષ્ટ્રો વરાહતન્તુ યથાવિષ્ટ નૃપત્રિયાઃ ॥ ૨ ॥ पञ्चहस्तं वसेयुर्वै मन्त्रिणो लेखकाः सदा । सेनपैस्तु विना नैव सशस्त्रास्त्रो विशेत्सभाम् ॥ २७७ ॥
•
ગાણ વગેરે અસ્ત્રધારી પુરૂષાએ હમેશાં રાનથી એક અન્નપાત જેટલે દૂર ઉભું રહેવું, તુથીઆર માંધનારાઓએ રાજાથી દશ હાથ દૂર ઉભું રહેવુ', રાજાના સ્નેહીએએ રાજાની આજ્ઞાનુસાર ઉભું રહેવું; અને મત્રીઓએ તથા મેહેતાએએ રાજાથી પાંચ હાથ દૂર ઉભું રહેવુ અને રાજાએ શસ્ર તથા અસ્ત્રધારી એવા સેનાપતિઓની સાથે રાજસભામાં જવું, પરંતુ એકલાં જવુ નહીં. ૨૭૬-૨૭૭
पुरोहितः श्रेष्ठतरः श्रेष्ठः सेनापतिः स्मृतः ।
समः सुहृच्च सम्बन्धी ह्युतमा मन्त्रिणः स्मृताः ॥ २७८ ॥ अधिकारिगणो मध्योऽधमौ दर्शकलेखक । ज्ञेयोऽधमतमो मृत्यः परिचारगणः सदा । પવારનગાન્યૂનો વિજ્ઞેયો નૌવસાયઃ ॥ ૨૭૬ ॥
For Private And Personal Use Only