________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
તોપણ તે કામ અવશ્ય કરીશ, આજ્ઞા કરે. આ પ્રમાણે જણાવીને તુરત પોતાની શક્તિ અનુસાર કામ કરવા માંડવું. ર૬૨
प्राणानपि च सन्दद्यान्महत्कार्ये नृपाय च । भृत्यः कुटुम्बपुष्टयर्थं नान्यथा तु कदाचन ॥ २६२ ॥
અનુચર પિતાના કુટુંબના પિષણ માટે સંકટના સમયમાં રાજાને પ્રાણ પણુ અણુ કરે છે, પરંતુ જે કુટુંબનું પોષણ થતું નહેાય તે કેઈપણ દિવસ પ્રાણુદાન દે નહીં. ૨૬૨ __भृत्या धनहराः सर्वे युत्तया प्राणहरो नृपः ॥ २६३ ॥
સર્વે અનુસરે, યુક્તિથી રાજાનું ધન હરે છે; અને રાજા યુક્તિથી સર્વ સેવાના પ્રાણ હરે છે. ૨૬૩
युद्धादौ सुमहत्कार्थे भृत्या प्राणान्हरेन्नृपः।। नान्यथा भृतिरूपेण भृत्यो राजधनं हरेत् ॥ २६४ ॥
જ્યારે યુદ્ધાદિક મહાકાય આવી પડે ત્યારે રાજા પગાર આપીને નોકરેના પ્રાણું હરે છે. પરંતુ તેવા પ્રસંગ વિના પ્રાણ હરતો નથી. તેમજ સેવક પણ પગારરૂપે રાજાનું ધન હરે છે, પરંતુ ફેગટ રાજાનું ધન હરતો નથી. ૨૬૪
अन्यथा हरतस्तौ तु भवतश्च स्वनाशकौ ॥ २६५ ॥ રાજા અને સેવક નિરર્થક પ્રાણ તથા ધન હરે છે એટલે રાજા વ્યર્થ સેવકના પ્રાણ લે છે. અને સેવક કાર્ય કર્યા વિના પગાર લે છે, તે તે ઉભય આત્મઘાતી થાય છે. ર૬પ
राजानु युवराजस्तु मान्योऽमात्यादिकैः सदा । तन्न्यूनामात्यनवकं तन्न्यूनाधितो गणः । ત્રિતુશ્વાતિ ન્યૂન સાલો મત રહ્યું . કાર્યભારી વિગેરે અધિકારી મંડળે રાજ્યમાં રાજાને સદા મુખ્ય ગશુ. તે કરતાં રાજકુમારને ઉતરતો ગણવો. તે કરતાં પ્રકૃતિમંડળને ઉતરતું ગણવું અને તે કરતાં અધિકારી વર્ગને ઉતરતો ગણવે. જેની પાસે દશ હજાર સોનામહોર હોય તેને મંત્રી સમાન જાણુ અને જેની પાસે હજાર સેનામહેર હોય તેને મંત્રી કરતાં જૂન માન. ર૬૬
न क्रीडयेद्राजसमं क्रीडिते तं विशेषयेत् ।। नावमान्या राजपत्नी कन्या ह्यपि च मन्त्रिभिः ॥ २६७ ॥ મંત્રીએ સજાની સાથે રમવું નહીં અને કદાચ રમવું તે રાજાને
For Private And Personal Use Only