SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજસેવક. ૧૦૩ મુખથી ખીજા અધિકારીના અધિકારની વાર્તા સાંભવી નહી—જાતેજ તપાસ ફરવી. ૩૫૫ न बोधयन्ति च हितमहितं चाधिकारिणः । प्रच्छन्नवैरिणस्ते तु दास्यरूपमुपाश्रिताः ॥ २५६॥ જે અધિકારીએ રાનને તેના હિતના તથા અતિને ઉપદેશ આપતા નથી તેઓને અધિકારીના રૂપમાં રહેલા ગુપ્ત વૈરીએ જાણવા. हिताहितं न श्रृणोति राजा मन्त्रिमुखाच्च यः । ૩૫૬ सदस्यू राजरूपेण प्रजानां धनहारकः ।। २५७ ॥ જે રાન્ત પેાતાના કાર્યભારીના મુખથી હિત તથા અહિત સાંભળતા નથી તે રાજાને, રાજારૂપે પ્રજાનુ ધન હરણ કરનારા ચાર સમજવા. ૨૫૭ सुपृष्टव्यवहारा ये राजपुत्रैश्व मन्त्रिणः । विरुध्यन्ति च तैः साकं ते तु प्रच्छन्नतस्कराः ॥ २९८ ॥ જે મંત્રીયા ઉત્તમ પ્રતિના વ્યાવહારિક વિષયામાં પેાતાની સલાહ લેનારા રાજકુમાર સાથે વિરૂદ્ધતાથી વર્તે છે તે મંત્રીયાને પણ ગુપ્ત ચાર જાણવા. ૫૮ बाला अपि राजपुत्रा नावमान्यास्तु मन्त्रिभिः । सदा सुबहुवचनैः सम्बोध्यास्ते प्रयत्नतः ॥ २५९ ॥ રાજકુમાર બાળક હાય તેપણુ મત્રીયે તેઓનું અપમાન કરવુ નહીં. પરંતુ હંમેશાં રાજકુમારેને સારી રીતે હિતવચને કહીને તેઓને ઉપદેશ આપવા. ૨૫૯ असदाचरितं तेषां क्वचिद्राज्ञे न दर्शयेत् । स्त्रीपुत्रमोहो बलवान्न निन्दा श्रेयसे तयोः || २६० ॥ મત્રિયાએ કાઈ દિવસ રાજપુત્રાના દુરાચરણ રાજાને નિવેદન કરવા નહીં-પણ એકાંતમાં તેનેજ ઉપદેશ આપવા. મનુષ્યને સ્ત્રી પુત્ર ઉપર પ્રબળ માહુ હોય છે. માટે કાઈ સ્ત્રી પુત્રની નિંા કરવી તેના નિર્દેકને સુખકર નથી. ૨૬૦ राज्ञोऽवश्यतरं कार्य्यं प्राणसंशयितञ्च यत् । आज्ञापयाग्रतश्चाहं करिष्ये तत्तु निश्चितम् । इति विज्ञाप्य द्राक्कर्त्तुं प्रयतेत स्वशक्तितः ॥ २६१ ॥ સેવકે રાજાની સન્મુખકહેવુ કે, અત્યાવશ્યક પ્રાણધાતક કામ હશે For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy