________________
Shri Mahavir Jain Aradhana Kendra
:
ww
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुम्नीति
વિરક્ત અનુરક્ત રાજાનાં લક્ષણ.
त्यजेद्विरक्तं नृपतिं रक्ते वृत्तिन्तु कारयेत् ॥ २३९ ॥ विरक्तः कारयेन्नाशं विपक्षाभ्युदयं तथा ॥ २३६ ॥
વિરક્ત રાજ્યના ત્યાગ કરવા અને પ્રેમી રાનની સાથે રહેવું; કારણ કે વિરક્ત (ઉદાસી) રાજા પેાતાના પક્ષના નાશ કરાવે છે અને શત્રુ પક્ષને ઉદય કરાવે છે. ૨૩૨૨૩૬
आशावर्धनकं कृत्वा फलनाशं करोति च ।
अकोपोsपि सकोपाभः प्रसन्नोऽपि च निष्फलः । वाक्यञ्च समदं वक्ति वृत्तिच्छेदं करोति च ॥ २३७ ॥ लक्ष्यते विमुखश्चैव गुणसंकीर्त्तने कृते ।
दृष्टि क्षिपत्यथान्यत्र क्रियामाणे च कर्मणि ॥ २३८ ॥ विरक्तलक्षणं ह्येतद्रक्तस्य लक्षणं बुवे ॥ २३९ ॥
વિરક્ત રાજા આશા બતાવીને ફળ વખતે નિરાશ કરે છે, ક્રોધ રહિત છતાં ક્રોધી જેવા દેખાય છે, પ્રસન્ન થયા છતાં પણ ફળ દાનમાં વિમુખ રહે છે, ગર્વનાં વાકયે મેલે છે, આવિકા તાડી નાખે છે, પ્રાસા કરતી વેળા પણ વિમુખ જણાય છે; અને બીજી તરફ કામ થતું હેાય ત્યાં દૃષ્ટિ નાંખે છે; પરંતુ સ્વગુણગાન કરનારા તરફ્ ષ્ટિ કરતા નથી. આ પ્રમાણે વિરક્ત રાજાનાં લક્ષણ છે. હવે અનુરાગી રાન્તનાં લક્ષણ કહું બ્રુ. ૨૩૭–૨૩૯ दृष्ट्वा प्रसन्नो भवति वाच्यं गृह्णाति चादरात् । कुशलादिपरिप्रश्री प्रदापयति चासनम् ॥ २४० ॥ विविक्तदर्शनं चास्य रहस्येनं न शंकते । ज्ञायेत हृष्टवदनः श्रुत्वा तस्य च तत्कथाम् ॥ २४१ ॥ अप्रियाण्यपि चान्यानि तद्युक्तान्यभिमन्यते । उपानयञ्च गृह्णाति स्तोकं सम्पादनैस्तथा । कथान्तरेषु स्मरति प्रहृष्टवदनस्तथा ॥ २४२ ॥ इति रक्तस्य वै लक्ष्यं कर्त्तव्यं तस्य सेवनम् ॥ २४३ ॥ અનુરાગી રાન્ત પેાતાના સેવકને જોઈને પ્રસન્ન થાય છે, આદરપૂર્વક તેનાં વાક્યને સ્વીકારે છે, કુશળ આદિક પ્રશ્ન પુછે છે, અનુચર દ્વારા આસન અપાવે છે, એકાંતમાં પણ દર્શન આપે છે-રહસ્યની વખતે પણ તેની શંકા રાખતે નથી, અનુચરની વાર્તા સાંભળીને પ્રસન્ન મુખ દેખાય
For Private And Personal Use Only