SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજસેવકના ધર્મ. न न्यूनं लक्षयेत्कस्य पूरयीत स्वशक्तितः । परोपकरणादन्यन्न स्यान्मित्रकरं सदा ॥ २२९ ॥ કાઈ મનુષ્યની ન્યૂનતા તરફ દૃષ્ટિ કરવી નહીં. પરંતુ પેાતાની શક્તિ પ્રમાણે સામા મનુષ્યના દોષ દૂર કરી, તેમાં ગુણના વધારા કરવા. કારણ કે સદા પરાપકાર શિવાય બીજું એક પણ મિત્રતા કરાવનારૂં નથી. ૨૨૯ करिष्यामीति ते कार्य्यं न कुर्यात्कार्य्यलम्बनम् । દ્રાવોનુસમયશ્રેત્તારાં ઢોર્ષ ન રક્ષયેત્ ॥ ૨૨૦ ॥ હું તારૂ કામ કરી આપીશ, આવી કાઇને આશા આપીને તેના કામને લખાવવું નહીં, પરંતુ શક્તિમાન હોઈએ તે તેનું કામ હાથમાં લેવું; અને ઝટ કરી આપવું. આશા આપી લાંખા વખત સુધી તેના કામને મુલતવી રાખવું નહીં. ૨૩૦ गुह्यं कर्म च मन्त्रञ्च न भर्तुः सम्प्रकाशयेत् । विद्वेषञ्च विनाशञ्च मनसापि न चिन्तयेत् ॥ २३९ ॥ ૧૩ AA રાજાનું ગુપ્ત કામ તથા ગુપ્ત વિચાર પ્રગટ કરવા નહીં. તથા રાજાનેા દ્વેષ કરવાના તથા તેના નાશ કરવાને મનમાં પણ વિચાર કરવે નહીં, ૨૩૧ राजा परममित्रोऽस्ति न कामं विचरोदिति | स्त्रीभिस्तदर्थिभिः पापैर्वैरिभूतैर्निराकृतैः ॥ २३२ ॥ एकार्थच साहित्यं संसर्गञ्च वियर्जयेत् । वेशभाषानुकरणं न कुर्य्यात्टथिवीपतेः ॥ २३३ ॥ રાજા મારે પરમ મિત્ર છે એવું મનમાં ખરૂં ધારવું નહીં. રાજા ઉપર આસક્ત થયેલી રાણીએ સાથે અને રાજાએ રાજ્યની માહેર કરવાથી રાજા સાથે વૈર કરનારા દુષ્ટાની સાથે વ્યવહાર રાખવા નહીં, તેની સાથે મળીને કામ કરવું નહીં, તેને સંસર્ગ પણ કરવા નહીં તથા રાખના વેશ અને ભાષાનું અનુકરણ કરવું નહીં. ર૩ર-ર૩૩ सम्पन्नोऽपि च मेधावी न स्पर्धेत च तद्गुणैः । रागापरागौ जानीयाद्भर्त्तुः कुशलकर्मवित् । इङ्गिताकारचेष्टाभ्यस्तदभिप्रायतां तथा ॥ २३४ ॥ મનુષ્ય બુદ્ધિશાળી તથા સપતિશાળી હોય તેપણ તેણે રાજાના માણાની સાથે સ્પર્ધા કરવી નહીં, પરંતુ શુભ કાર્ય સમજનારા પુરૂષે; કા કામથી રાજાના પ્રેમ વધશે અને કયા કામથી રાજાને અપ્રેમ થશે તે જાણવું તથા તેના મનેાભાવ, આકાર અને ચેષ્ઠાથી તેના અભિપ્રાય સમજી લેવા. ૨૩૪ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy