________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસેવકને ધર્મ.
ના ત નો સિદ્ધાંતઉત્તર જાણવામાં હોય છતાં પણ રાજાના ઉત્તરને અનાદર કરીને બોલવું નહીં, પણ શાંતિથી સાંભળવું. ૨૧૬
सदानुद्वतवेशः स्यान्नपाहूतस्तु प्राञ्जलिः । तद्गां कृतनतिः श्रुत्वा वस्त्रान्तरितसम्मुखः ॥ २१७॥ तदाज्ञां धारयित्वादौ स्वकर्माणि निवेदयेत् ।। नत्वाऽऽसीताऽऽसने प्रहो न तत्पार्श्वे न सम्मुखे ॥ २१८ ॥ રાજા બેલાવે ત્યારે મનુષ્ય સાધારણ વસ્ત્ર પહેરી આગળનો ભાગ સારી રીતે ઢાંકી–બે હાથ જોડીને-રાજની સમીપમાં જવું અને તેને પ્રણામ કરવા. પછી રાજા જે કહે તે પ્રથમ સાંભળવું. ત્યાર પછી તેની આજ્ઞા મસ્તક ઉપર ચઢાવી પોતાનું કાર્ય નિવેદન કરવું, અને પછી નમસ્કાર કરીને રાજાની આજ્ઞા પ્રમાણે સરળભાવથી તેની સન્મુખ અથવા તો તેની પડખે બેસવું. રાજા સન્મુખ ઉંચા આસન ઉપર બેસવું નહીંવિશેષ આગ્રહ કરે તે માન માટે આસનને હાથ અરાડવો. ૨૧૭-૨૧૮
उच्चैः प्रहसनं कासं ठीवनं कुत्सनं तथा ।
जृम्भणं गात्रभङ्गञ्च पर्वास्फोटञ्च वर्जयेत् ॥ २१९ ॥ રાજાની સમક્ષમાં દાંત દેખાય તેમ હસવું નહીં, ઉધરસ ખાવી નહીં, થુંકવું નહીં, નિંદા આદિક કરવી નહીં, બગાસાં ખાવાં નહીં, આંગ મરેડવું નહીં અને આંગળીના ટાચકા ફેડવા નહીં. ૨૧૯
राज्ञादिष्टन्तु यत्स्थानं तत्र तिष्ठेन्मुदान्वितः । प्रवीणोचितमेधावी वर्जयेदभिमानताम् ॥ २२० ॥ રાજા જે સ્થાન બતાવે તે સ્થાન ઉપર હર્ષથી બેસી જવું. પ્રવીણ પુરૂષને છાજે તેમ બુદ્ધિશાળી બનીને બેસવું-(જડતા જણાય તેમ વર્તવું નહીં) તથા અભિમાનનો ત્યાગ કરવો. રર૦
રાજસેવકને ધર્મ. आपद्युन्मार्गगमने कार्यकालात्ययेषु च । अपृष्टोऽपि हितान्वेषी ब्रूयात्कल्याणभाषितम् ॥ २२१॥ રાજાના હિતૈષી પુરૂષ, આપત્તિનો સમય હોય ત્યારે, રાજા અવળે માર્ગે જતો હોય ત્યારે અને રાજકાર્યને સમય વહી જતો હોય ત્યારે રાજાના પુછયા વિના પણ રાજને હિતવચને કહેવાં. ૨૨૧
प्रियं तथ्यञ्च पथ्यञ्च वदेधर्मार्थकं वचः । समानवाया चापि तद्धितं बोधपेत्सदा ।। २२२ ।।
For Private And Personal Use Only