________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારપાળ ને છડીદાર.
प्रोक्तं पुण्यतमं सत्यं परोपकरणं तथा । आज्ञायुक्तांश्च भृतकान्सततं धारयेन्नृपः ॥ २०५ ॥
સત્ય અને પરોપકારનું કાર્ય-આ છે મહા પુણ્યકારક કર્મ કહ્યાં છે. રાજાએ હંમેશાં સત્યવાદી, પરાપકારી અને આજ્ઞાવર્તી સેવકાનુ પાલન કરવું. ૨૦૫
हिंसा गरीयसी सर्वपापेभ्यो ऽनृतभाषणम् ।
गरीयस्तरमेताभ्यां युक्तान्भृत्यान्न धारयेत् ॥ २०६ ॥
સર્વ પાપમાં મેટું પાપ હિંસા છે અને તે કરતાં અધિક મેટ્ પાપ અસત્ય ભાષણ છે. માટે રાન્તએ હિ'સક તથા અસત્યવાદી અનુચાને રાખવા નહીં. ૨૦૬
यदा यदुचितं कर्तुं वक्तुं वा तत्प्रबोधयन् ।
तद्वति कुरुते द्राक् स सत्यः सुपूज्यते ॥ २०७ ॥
ક
જે કામ જ્યારે કરવું ઘટે ત્યારે અથવા તે કહેવું ઘટે ત્યારે તે તુરત કરે છે અને રાજાને નિવેદન કરે છે, તે ઉત્તમ સેવક સન્માન પામે છે. ૨૦૭
રાજકૃત્ય.
उत्थाय पश्चिमे यामे गृहकृत्यं विचिन्त्य च । कृत्वोत्सर्गन्तु विष्णुं हि स्मृत्वा स्वायादनन्तरम् ॥ २०८ ॥ प्रातः कृत्यन्तु निर्वर्त्य यावत्सार्द्धमुहूर्त्तकम् ।
गत्वा स्वकार्यशालां वा कार्याकार्य्यं विचिन्त्य च । २०९ ॥
રાજએ રાત્રિને પાલે પેાારે ઉઠીને ગૃહકૃત્યના વિચાર કરવા, પછી મળમૂત્રના ત્યાગ કરી વિષ્ણુનું ધ્યાન અને પછી સ્નાન કરવું, પછી દોઢ મુહૂર્ત (ત્રણ ઘડી સુધી) પ્રાભાતિક ઇશ્વરારાધન કરવું, પછી પેાતાના કાર્ય મંદિરમાં જઈને કાયાકાર્યને વિચાર કરવે અને પછી નાહારૂં. ૨૦૯-૨૦૯
દ્વારપાળ. ને છડીદાર
विनाज्ञया विशन्तन्तु द्वास्थः सम्यङ्गिरोधयेत् ।
निदेशकार्य्यं विज्ञाप्य तेनाज्ञप्तः प्रमोचयेत् ॥ २१० ॥
દ્વારપાળે રાજાની આજ્ઞા વિના અંદર આવતા મનુષ્યને સારી રીતે
અટકાવવા; અને પુછી રાનની આજ્ઞા પ્રમાણે આગ તુકનું ણાવવું. રાજાની આજ્ઞા થાય ત્યારે તેને અંદર આવવા
For Private And Personal Use Only
કાર્ય રાજને જદેવા. ૨૦