________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
શુક્રનીતિ.
नाविकाः खनका व्याधाः किराता भारिका अपि । शस्त्रसम्मार्जनकरा जलधान्यप्रवाहकाः || २०१॥ आपणिकाश्च गणिका वाद्य जायाप्रजीविनः । तन्तुवायाः शाकुनिकाचित्रकाराश्च चर्मकाः ॥ २०२॥ गृहसम्मार्जकाः पात्रधान्यवस्त्रप्रमार्जकाः । शय्यावितानास्तरणकारकाः शासका अपि ॥ २०३ ॥ आमोदास्वेदसद्धूपकारास्ताम्बूलिकास्तथा ।
हीनाल्पकर्मिणश्चैते योज्याः कार्य्यानुरूपतः ॥ २०४॥
વૈતાલિકા (સ્તુતિ કરનારા), ઉત્તમ કવિયા, નેત્રધારી તથા દંડધારીયા (છડીદાર), શિલ્પશાસ્ત્રીયા, કળાનિપુણા, નિત્ય ઉપકાર કરનારા, પરના દોષને ઢાંકનારા,ઉપહાસ કરવામાં ફરાળ-મસ્કરા, નટા, ગૃહુરૂપીયા, ગિચા બનાવી જાણનારા, કૃત્રિમ (કાગળના) બગીચા બનાવી જાણનારા, કિલ્લા આદી ગુપ્ત સ્થાન કરી જાણનારા, ચત્રવાળા જ જાળમાં ગેાળાએ ભરીને તેના વતીતિસાન ભેદનારા, નાનાં ચત્રા, દારૂ, ખાણ, બંદુકમાં ભરવાના ગાળાએ અને તરવાર બનાવનારા, જાત જાતની કળાવાળાં શસ્ત્ર, અસ્ત્ર, ધનુષ તથા ભાથા વગેરે અનાવનારા, સુવર્ણ તથા રત્ન વગેરેનાં આભૂષણ બનાવનારા, રથ, ગાડાં, ગાડીયા વગેરે અનાવનારા, પત્થર વગેરેપર કાતરકામ કરી જાણનારા, ધર તથા હવેલીયા માંધી જાણનારા, કડીયા લુહાર, જુદા જુદા ગેર્ આદિ રગેથી ઘરને રંગી જાણનારા, કુંભારા, સાલ્વિકા (એક જાતિના સૂતારછે), માર્ગ વગેરે દુરસ્ત કરનારા મજુરા, વાળંદ, ધેાખી, લાકડાં ફાડનાર જાતિ, મળમૂત્ર ઉઠાવનાર ભગીયા,ગામેગામ ખખર પોહાચાડનાર ખેપીયા, દરજી, રાજચિન્હ ધારણ કરનારા રાજપુરૂષા, ભેરી, ઢાલ, શીંગડી, શ ́ખ તથા વાંસળી વગેરે વાત્રિ વગાડી તેના શબ્દોથી વ્યૂહરચના રચનારા, ર૩ના ઉપર ચઢાઈ કરવાનું અને પાછા હઠવાનું જણાવનારા તથા નૌકા વગેરે હાંક્યારા ખારવાઓ, પૃથ્વી ખાદ્યનારા, પારધી, ભીલ્લા, ભાર ઉપાડનારા મન્ત્રા, હથીયારાઓને સજ કરનારા સરાણીયાએ, જળ ભરનારા, ધાન્યાદિક ઉપાડી લાવનારા કણઆાઓ, વ્યાપારીયા, ગણિકા, વાજીંત્ર ઉપર અને સ્રી ઉપર આવિકા કરનારા, વસ્રા વણનારા સાળવી પક્ષિના શબ્દો ઉપરથી શુભાશુભ જાનારા, અથવા તે પક્ષિ ઉપર આવિકા કરનારા, ચિત્રકાર, મેાચા, ઘરને ઝાડીઝુડીને સાફ કરનારા, વાસણ માજનારા, ધાન્ય વિણીને સાફ કરનારા-વસ ધેાનારા, શય્યા, ચા અને આછાડ મનાવી જાણનારા, શિક્ષા આપનારા ઉપદેશક, સુગધીદાર, શીતળ ઉત્તમ ધૂપ, અને સુગંધી ચ'દન આદિક મનાવી જાણનારા, પાનની પટ્ટી મનાવી જાણનારા, ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ જાતનાં કામ કરવામાં નિપુણ-એવા નાકરાની રાજાએ હમેશાં કાર્ય પ્રમાણે નિમણુક કરવી.
૧૯૪ ૨૦૪
For Private And Personal Use Only