________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનામાં કોને રાખવા ને અધિપતિ બનાવવા ? ૯૭ अनुरागं सुस्वरञ्च सतालञ्च प्रगायति । सनृत्यं वा गायकानामधिपः स च कीर्तितः ॥ १९१ ॥ જે વીણામાંથી તથા ગળામાંથી ઉત્પન્ન થતા નિષાદ આદિ સહ સ્વરેને, તેના સ્થાનના વિભાગ પ્રમાણે, ગાઈ શકે છે; એકઠા મળેલા સ્વરને અને ભિન્ન ભિન્ન સ્વરને સારી પેઠે સમજી શકે છે; તથા નૃત્ય અને તાલની સાથે સુસ્વરથી ગાયન કરે છે તેને ગાયનાધિપ બનાવવો. ૧૯૦-૧૯૧
तथाविधा च पण्यस्त्री निर्लज्जा भावसंयुता। श्रृंगाररसतन्त्रज्ञा सुन्दराङ्गी मनोरमा । नवीनोत्तुंगकठिनकुचा सुस्मितदर्शिनी ॥ १९२ ॥ ये चान्ये साधकास्ते च तथा चित्तविरञ्जकाः ।
सुभृत्यास्तेऽपि सन्धा- नृपेणात्महिताय च ॥ १९३॥ ગયાની માફક, ગાયન વિદ્યામાં કુશળ, લજજા રહિત, પ્રેમપૂર્ણ, હાવભાવ આદિક જાણનારી, શૃંગારાદિક નવ રસ નિપુણ, સુંદરાંગી, મનેહર, નવયુવાવસ્થાવાળી, ઉચા અને કઠિણ સ્તનવાળી, મંદહાસ્ય સહિત નિહાળનારી એવી સુઘડ નાયિકાને રાજાએ પોતાના મનના સંતોષ માટે, રાખવી. તથા મનમાં ધારેલું કામ કરવામાં કુશળ અને મનને રંજન કરનારા બીજા સારા સેવકને પણ પોતાના હિતને માટે રાખવા. ૧૯૨- ૧૯૩
वैतालिकाः सुकवयो वेत्रदण्डधराश्च ये । शिल्पज्ञाश्च कलावन्तो ये सदाप्युपकारकाः ॥ १९४ ॥ दुर्गुणासूचका भाणा नर्त्तका बहुरूपिणः । आरामकृत्रिमवनकारिणो दुर्गकारिणः ॥ १९५ ॥ महानालिकयन्त्रस्थगोलैंलक्ष्यविभेदिनः । लघुयन्त्राग्नेयचूर्णबाणगोलीसिकारिणः ॥ १९६ ॥ अनेकयन्त्रशस्त्रास्त्रधनुस्तूणादिकारकाः । स्वर्णरत्नाद्यलंकारघटका रथकारिणः ॥ १९७ ॥ पाषाणघटका लोहकारा धातुविलेपकाः। कुम्भकाराः शौल्विकाश्च तक्षाणो मार्गकारका ॥ १९८ ॥ नापिता रजकाश्चैव वासिका मलहारकाः । वार्ताहराः सौचिकाश्च राजचिहाग्रधारिणः ॥ १९९॥ भेपिटहगोपुच्छशंखवेण्वादिनिस्वनैः । ये व्यूहरचका यानव्यपयानादिबोधकाः ॥ २००॥
For Private And Personal Use Only