SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. श्रुतिस्मृतीतरैर्मन्त्रानुष्ठानैर्देवतार्चनम् । कर्त्तुं हिततमं मत्वा यतते स च तान्त्रिकः ॥ १८४ ॥ જે વેદ, સ્મૃતિ તથા પુરાણેામાં બતાવેલા મત્રાના અનુષ્ટાનાવડે દેવનું પૂજન કરવું તે અત્યંત હિતકારક છે એમ માનીને દેવનું પૂજન કરતા હાય તેને તાંત્રિક લણવા, ૧૮૪ नपुंसकाः सत्यवाचः सुभूषाश्च प्रियंवदाः । सुकुलाश्व सुरूपाश्च योज्यास्त्वन्तःपुरे सदा ॥ १८५ ॥ સત્યવાદી, સારાં આભૂષણ ધારનારા, મધુર વાણી ખેલનારા, સકુળમાં જન્મેલા, અને રૂપાળા એવા નપુસકેાને નિરતર અ’તઃપુરમાં રાખવા. ૧૯૫ अनन्याः स्वाभिभक्ताश्च धर्मनिष्ठा दृढाङ्गकाः t अबाला मध्यवयसः सेवासु कुशलाः सदा ॥ १८६ ॥ सर्व यद्यत्कार्य्यजातं नीचं वा कर्त्तुमुद्यताः । निदेशकारिणो राज्ञा कर्त्तव्याः परिचारकाः ॥ १८७ ॥ રાખનારા, ધર્મહંમેશાં સેવા કરવા તૈયાર બીજાને આશ્રય નહી કરનારા, સ્વામી ઉપર ભક્તિ પરાયણ, શરીરે મજબૂત, બાળક નહીં પણ તરૂણ વયના, ચાકરી કરવામાં કુશળ, સારૂં નરતુ જે કામ હેાય તે સ અને આજ્ઞા ઉઠાવનારા એવા લેાકેાને રાએ પરિચારક બનાવવા, ૧૮૬-૧૮૭ शत्रुप्रजाभृत्यवृत्तं विज्ञातुं कुशलाश्च ये । ते गूढचाराः कर्त्तव्या यथार्थश्रुतबोधकाः ॥ १८८॥ જેઆ શત્રુઆનુ, પ્રજાનું તથા અધિકારી મંડળનું ગુપ્ત વૃત્તાંત જાણવામાં કુશળ àાય, અને જેટલું સાંભળ્યુ હોય તેટલુંજ કહેતા હોય તેવા પુરૂષાને ગુપ્ત દૂતા બનાવવા. ૧૯૮ राज्ञः समीपप्राप्तानां नतिस्थानविबोधकाः । दण्डधरा वेत्रधराः कर्त्तव्यास्ते सुशिक्षकाः ॥ १८९ ॥ જે રાજાની પાસે આવેલા મનુષ્યાએ કરેલા પ્રણામ રાજાને સારી રીતે જણાવે છે; તથા આગંતુક મનુષ્યાને બેસવાનું સ્થાન ખતાવે છે, અને પેાતે સારા વિનયવત હાય છે તેને ફ્રેંડધારી તથા વેત્રધારી કરવા. ૧૮૯ तन्त्रीकण्ठोत्थितान्सप्त स्वरान्स्थानविभागतः । उत्पादयति संवेत्ति ससंयोगविभागिनः ॥ १९० ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy