SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેનામાં કાને રાખવા ને અધિપતિ બનાવવા? पठन पाठनं कर्त्तुं क्षमास्त्वभ्यासशालिनः । श्रुतिस्मृतिपुराणानां श्रुतज्ञास्ते प्रकीर्त्तिताः ॥ १७८ ॥ જેએ શ્રુતિસ્મૃતિ અને પુરાણેાનું પઠન પાઠન કરવા કરાવવા સમર્ચે હાય, અને પેતે શાસ્ત્રના અભ્યાસ કરતા હાય, તેવાને શાસ્ત્રવેત્તા કથા છે. ૧૭૮ साहित्यशास्त्रनिपुणः संगीतज्ञश्च सुस्वरः । सर्गादिपञ्चकज्ञाता सवै पौराणिकः स्मृतः ॥ १७९ ॥ જે સાહિત્ય શાસ્ત્રમાં નિપુણ હોય, સંગીત વિદ્યામાં કુશળ હૈાય, જેને કંઠ મધુર હાય, અને પુરાણેાનાં ( સર્ગ, પ્રતિ સર્ગ, વંશ, મન્વ ંતર અને વસાનુચિરત ) પાંચ લક્ષણ જાણતા હેાય તે પૈારાણિક કહેવાય છે. ૧૭૯ मीमांसात कवेदान्तशब्दशासनतत्परः । ऊहवान्बोधितुं शक्तस्तत्त्वतः शास्त्रविच्च सः ॥ १८० ॥ જે મીમાંસા, તર્કશાસ્ત્ર, વેદાંત, અને વ્યાકરણ શાસ્ત્રમાં પ્રવીણ હાય, તરૈશક્તિવાળા હાય, પાતે સમજી શકતા હાય તથા સામા મનુષ્યને સમજાવી શકતા હોય, તેને શાસ્ત્રી નવેા. ૧૮૦ संहिताञ्च तथा होरां गणितं वेत्ति तत्त्वतः । ज्योतिर्विच्च स विज्ञेयो त्रिकालज्ञश्च यो भवेत् ॥ १८१ ॥ ૯૫ જે દ્વારા શાસ્ત્ર તથા ગણિત શાસ્ત્ર યથાર્થ રીતે જાણતા હાય, તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન ધરાવતા હાય તેને જ્યેાતિવિદ્ ( જોશી ) જાણવા. ૧૮૧ बीजानुपूर्व्या मन्त्राणां गुणान्दोषांश्च वेत्ति यः । મન્ત્રાનુષ્ઠાનસમ્પન્નો માત્રિ: સિદ્ધ્વતઃ || ૧૨॥ જે ખીજ મંત્રના આરંભથી માંડીને મંત્રાના ગુણ તથા દોષ નતા હાય, મંત્રનુ' અનુષ્ઠાન નિર'તર કર્યા કરતા હાય, અને જેને ઈષ્ટદેવ સિધ્ધ હોય તેને મત્રશાસ્ત્રી જાવે. ૧૮૨ हे तुलिंगौषधीभिर्यो व्याधीनां तत्त्वनिश्चयम् । साध्यासाध्यं विदित्वोपक्रमते स भिषक्स्मृतः ॥ १८३ ॥ જે કારણેાથી, ચિન્હાથી તથા ઔષધાથી રાગાના ચથાર્ચ નિર્ણય કરી જાણતા હાય અને આ રાગી સાધ્યુ છે કે અસાધ્ય છે તેની પરીક્ષા કરીને ઉપાય શરૂ કરતા હાય તેને વૈધ જાણવા. ૧૮૩ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy