________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનામાં કોને રાખવા ને અધિપતિ બનાવવા?
व्यवहारविदः प्राज्ञा वृत्तशीलगुणान्विताः। . रिपौ मित्रे समा ये च धर्मज्ञाः सत्यवादिनः ॥ १६६ ॥ निरालसा जितक्रोधकामलोभाः प्रियंवदा ।
सभ्याः सभासदः कार्या वृद्धाः सर्वासु जातिषु ॥ १६७ ॥ સર્વ જાતિમાંના વ્યવહાર જાણનારા, બુધ્ધિશાળી, સદાચાર, સૌજન્ય તથા દયા દાક્ષિણ્યાદિ ગુણસંપન્ન, શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખનારા, ધર્મપ્રવીણ, સત્યવાદી, આળસ રહિત, કામ ક્રોધ અને લાભપર વિજય મેળવનારા,મધુરભાષી, સભ્ય તથા અવસ્થામાં હોય એવા સર્વ જાતિના લોકોમાંથી સભાસદે ચુંટી કઢવા-જે સર્વ વ્યવહારને નિર્ણય કરે. ૧૬-૧૬૭
सर्वभूतात्मतुल्यो यो निस्पृहोऽतिथिपूजकः ।
दानशीलश्च यो नित्यं सैव सत्राधिपः स्मृतः ॥ १६८॥ | સર્વ પ્રાણિઓને પિતાના સમાજ સમજનાર, નિસ્પૃહી, અતિથી સન્માન કરનાર અને દનશીલ હોય તેને જ નિત્ય અન્નસત્રને અધિપતિ બનાવ. ૧૬૮
પરવરાિતઃ પરમર્મપ્રારા ! निर्मत्सरो गुणग्राही तद्विद्यः स्यात्परीक्षकः ॥ १६९ ॥
પરોપકાર કરવામાં તત્પર, બીજાના મર્મમાં દુઃખ થાય તેવા દેષને ઢાંકનાર, મત્સર રહિત, ગુણગ્રાહી તથા ગુણને સમજનાર હોય તેને ગુણીપરીક્ષક નિમ. ૧૬૯
प्रजा नष्टा न हि भवेत्तथा दण्डविधायकः । નાતિકૂર નાતિમૃદુ રાધિપતિશ્ર : II ૨૭૦ ||
જે પ્રમાણે પ્રજા દુરાચારી થાય નહીં તે પ્રમાણે પ્રજાને શિક્ષા કરી જાણનાર અને બહુ ક્રૂર ન હોય, તેમ બહુ કમળ ન હોય–પણ સમભાવી હોય તેને સાહસાધિપતિ-યુદ્ધપતિ બનાવ. ૧૭૦
आधर्षकेभ्यश्चोरेभ्यो ह्यधिकारिगणात्तथा । प्रजासंरक्षणे दक्षो ग्रामपो मातृपितृवत् ॥ १७१ ॥ वृक्षान्संपुष्य यत्नेन फलं पुष्पं विचिन्वति । मालाकार इवात्यन्तं भागहारस्तथाविधः ॥ १७२ ॥
For Private And Personal Use Only