________________
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
શુક્રનીતિ.
જાણુનાર તથા ઉધઈ વગેરે વૃક્ષના રાગાને નાશ કરવાનાં ઐષધ જાણતા હોય, તેને ઉદ્યાનાધિપ બનાવવે।. ૧૫૮
Shri Mahavir Jain Aradhana Kendra
प्रासादं परिखां दुर्गं प्राकारं प्रतिमां तथा । यन्त्राणि सेतुबन्धञ्च वापीं कूपं तडागकम् ॥ १५९ ॥ तथा पुष्करिणीं कुण्डं जलाद्यूर्द्धगतिक्रियाम् । सुशिल्पशास्त्रतः सम्यक्सुरम्यन्तु यथा भवेत् ॥ १६० ॥ कर्त्तुं जानाति यः सैव गृहाद्यधिपतिः स्मृतः ॥ ९६९ ॥
॥
જે સારાં-શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે રમણીય દેખાય તેવાં દેવમદિર, રાજપ્રાસાદ, ખાઈ, કિલ્લા, કાટ, પ્રતિમા, યંત્રા, સડક, વાવ કૂવા, તળાવ, સરાવર, કુંડ, અને ઉપર પાણી નય તેવા કુવારાએ કરી જાણત હાય તેનેજ ગૃહાધિપ જાણવા.
૧૫૯-૧૬૧
राजकार्योपयोग्यान्हि पदार्थान्वेत्ति तत्त्वतः ।
सञ्चिनोति यथाकाले सम्भाराधिप उच्यते ॥ १६२ ॥
જે રાનના કામમાં ઉપયાગ આવે તેવા પામ્યાને બરાબર ખતે હાય, અને તે તે પામ્યાને તે તે મેાસમમાં સંગ્રહુ કરી તા હોય તેવા મનુષ્યને રાજપદાર્થાધિપ બનાવવા, ૧૬ર
स्वधमार्चरणे दक्षो देवताराधने रतः
निस्पृहः स च कर्त्तव्यो देवतुष्टिपतिः सदा ॥ १६३ ॥
સ્વધર્માચરણ કરવામાં નિપુણ, દેવતાના આરાધનમાં તત્પર અને નિસ્પૃહ હોય તેને હંમેશાં દેવપૂજાધ્યક્ષ મનાવવું. ૧૧૩
याचकं विमुखं नैव करोति न च संग्रहम् ।
दानशीलश्च निर्लोभो गुणज्ञश्च निरालसः ॥ १६४ ॥ दयालुर्मृदुवाक्दानपात्रविन्नतितत्परः ।
नित्यमेभिर्गुणैर्युक्तो दानाध्यक्षः प्रकीर्त्तितः ॥
એળ
શખ
१६९ ॥
જે ચાચક્રને નિરાશ કરતા ન હેાય, ધનનેા સંગ્રહી ન હેાય, દાનશાળ, નિર્લોભી, ગુણજ્ઞ, આળસ્ય રહિત, દયાળુ, મધુરભાષી, દાન લાયક સુપાત્રને પારખી શકનાર તથા વિનયી હેાય તેવા ગુણશાળી પુરૂષને નિર તર દાનાધ્યક્ષ કરવા કહ્યો છે.
૧૬૪-૧૬૫
For Private And Personal Use Only