________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચય
[આગલી આવૃત્તિમાંથી 3 . આ શિવમહિમ્ન સ્તોત્ર એક ગંધર્વરાજે રચેલું. એનું નામ પુપદત હતું. ખરેખર કંદપુષ્પની કળીઓ સમાન એના ધંત ધોળા અને સુંદર હતા. જે એ શરીરે સુંદર હતું, તે જ એ ગુણ અને ઐશ્વર્યથી શોભતો હતો, એમ કહેવાય છે. એ કયાં અને
ક્યારે થઈ ગયો એ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી, પરંતુ એને વિશે નેવી એક દંતકથા ચાલે છે કે, કાશીનરેશના પ્રમભવનમાં એ હંમેશા ગુપ્તપણે પેસી જઈ પુષ્પો ચોરી લાવતો હતો. એનામાં અંતર્ધાન થઈ અવરજવર કરવાની કોઈ દૈવી શકિત હતી. તેથી કોઈને પણ સમજવામાં તે આવ્યું નહિ કે, આમ પુષ્પોની ચોરી કરનાર કોણ છે અને ક્યાંથી આવે છે. કાશીરાજ પણ વિચારમાં પડી ગયા કે, “મેં આ અંત:પુરને યોગ્ય કીવનની મર્યાદા સચવાય એવો સારે બંદોબસ્ત રાખ્યો છે, છતાં આ શેર કોઈના જલવામાં ન આવે એવી રીતે પુષ્પો લઈ જાય છે, તે કોઈ પણ પ્રકારે
For Private and Personal Use Only