________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવત ૨૦૪૪ : આવૃત્તિ ૧૪ મી :
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
© સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ
નિવેદન
શ્રીશિવમહિમ્નઃ તેંાત્ર'ની આ ૧૪મી આવૃત્તિ
૧ ૧૪ મી : ઈ. સ. ૧૯૮૮
પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે,
મહિમ્નઃસ્તાત્રના મૂળ સસ્કૃત પાઠ સાથે સરળ અર્થ આપ્યા છે. સ્વામીશ્રી મધુસૂદન સરસ્વતીજીએ મૂળ સંસ્કૃતમાં વ્યાખ્યાના આધારે વિવરણ આપ્યું છે.
પુષ્પદંત ગંધવે રચેલ આ સ્તોત્ર બ્રહ્મસૂત્ર જેવું છે. આમાં પણ વેદાંતના સર્વ સિદ્ધાંતાના સાર, ભગવાન શિવના મહિમા ગાવા સાથે સમાવવામાં આવ્યા છે.
22–9-0998
સ્વ. કાન્તિલાલ મનસુખરામ શાહના સ્મરણાર્થે મળેલી આર્થિક સહાયથી આ પુસ્તકની કિંમત રૂ. ૭-૫૦ને બદલે રૂ. ૬-૫૦ રાખી છે.
*
આ પુસ્તક અંગે આ પછીનાં પાનાંમાં ‘ પરિચય ’ શીર્ષીક હેઠળ અનુવાદ કરેલ ઉલ્લેખ વાચાએ “જોઈ
જવા જેવા છે. તા. ૧૦-૭-૮૮
એલ એમ. પટે
પ્રમુખ : સસ્તું સાહિત્ય મુદ્રણાલય દ્રષ્ટ
મુદ્રક અને પ્રકાશક : રમઝુલાલ માણેકલાલ વહુ, સરતું સાહિત્ય મુદ્રણાથ, ભદ્ર : અમદાવાદ
For Private and Personal Use Only