________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫ પછી કામસમાન સુંદર તે સમરસિંહ, (જૂનાગઢના રાજા) શ્રીમહીપાલદેવની રજા લેવા માટે ભટણાં હાથમાં લઈને તેની પાસે ગયે. ૧૯૮ ત્યારે શ્રીમહીપાલદેવે સંતોષ પામીને સમરસિંહને રેશમી સામાનવાળો એક છેડો તથા શ્રીકરી અર્પણ કર્યો. ૧૯૯ તે પછી શ્રીમુગ્ધરાજને પત્ર આવવાથી જેને ઉત્સાહ તથા હર્ષ વૃદ્ધિ પામ્યો હતો એવો શ્રીદેશલ, સમગ્ર સંઘની સાથે શ્રીદેવપત્તન નગર તરફ ચા. ૨૦૦ માર્ગમાં લક્ષ્મીના સ્થાનરૂપ એવાં વામનપુરી (વણથળી) વગેરે સર્વ સ્થાનમાં ચૈત્યપરિપાટીના મહોત્સવને કરતે હતા અને ચંદ્રસમાન ઉજજવળ તથા સુંદર કીર્તિવાળો તે સંઘપતિ, હર્ષ તથા સહાયકાની સાથે દેવપત્તન પહોંચી ગયો. તે વખતે સમરસિંહને પાસે આવેલો સાંભળી મુગ્ધરાજ, તુરતજ તેને મળવાના આનંદથી ઉધાસ અને રોમાંચયુક્ત થઈ રહ્યો.૨૧ છત્રચામર આદિથી યુક્ત તે મુગ્ધરાજ પોતાના પરિવારની સાથે સંઘપતિની સામે આવ્યો. ૨૦૩ તે વખતે પોતાનાં કિરણોથી આકાશને પ્રકાશિત કરનારા સૂર્ય અને ચંદ્રની પેઠે સમરસિંહ તથા મુગ્ધરાજ-બન્ને જણ અન્યની પાસે આવીને મળ્યા. ૦૪ અને સમરસિંહને ભેટીને મુગ્ધરાજ આનંદમગ્ન થયે, તેમજ સાધુ સમરસિંહ પણ રાજાને કુશળ સમાચાર પૂછીને અમૃતમગ્ન થયા હોય તેમ આનંદ પામ્યો. ૨૦૫ તે પછી તેઓ બન્નેએ પરપર ભેટણ અર્પણ કર્યા તથા એક બીજાનાં ભેટનું ગ્રહણ કર્યા. તેઓ બન્ને જણ એક બીજા ઉપર પ્રસન્ન થઈને પોતપોતાના સમાગમને શુભ પરિણામવાળો માનવા
પછી આને અતક સાધુ સમરસિક
લાગ્યા. ૨૦
સંઘ સહિત સમરસિંહને દેવપત્તનમાં પ્રવેશેલ્સવ
પછી સંધપતિ દેશલે સમરસિંહને આગળ કરી ચારે પ્રકારનાં સંધની સાથે તથા દેવાલયની સાથે, ઈન્દ્ર જેમ અમરાવ
(રર)
For Private and Personal Use Only