________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને મુગ્ધરાજનું આમત્રણ
કૌટુંબિક વૃદ્ધિ કરી, ૧૮૭ અને તે યાગ્યજ ગણાય કે જેના ખાળામાં હમેશાં પુત્રા રહ્યા છે એવી અંબા પુત્રા આપે છે. લેાકમાં પશુ આ વાત પ્રસિદ્ધ છે કે જે વસ્તુ હાય છે તેજ આપી શકાય છે. ૧૯૮ એ રીતે સમરસિંહને પુત્રપ્રાપ્તિરૂપ ઉન્નતિ પ્રાપ્ત થઇ, ત્યારે દેશલે વિશેષે કરી શ્રીઅંબાજીનું પૂજન કર્યું અને પુત્રના લાભથી આ ધર્મ તુરતજ કુળ અપે છે'. આવે મનમાં વિચાર કરી તેનું વર્લ્ડપન કરાવ્યું. ૧૮૯-૧૯૦ તે પછી દૅશલે ભવ્યલેાકેાના દેષોને દૂર કરનાર શ્રી ગજેન્દ્રપદકુંડના જળમાં સ્નાન કર્યું અને તેના પ્રભાવથી પાપને જલાંજલી આપી-પાપથી મુક્ત થયા. ૧૯૧ સહજપાલ વગેરે દેશલના નીતિમાન પુત્રાએ પણ સ્વચ્છ હૃદય સમાન એ કુંડમાં સ્નાન કર્યું' અને સંસારરૂપ ધાર વનમાં કરવાથી થયેલી ગ્લાનિને દૂર કરી આનંદ પ્રાપ્ત કર્યાં. ૧૯૨ એ પ્રમાણે દશ દિવસ એ તીર્થાંમાં રહીને સધતિ દેશલ શ્રીનેમિનાથની આજ્ઞા લઈ ગિરનાર ઉપરથી ઉતર્યો. ૧૯૩
સમરસિંહને મુગ્ધરાજનું આમંત્રણ
તે સમયે દેવપત્તન (પ્રભાસપાટણ)ના રાજા સમરિસંહને મળવા માટે ઉત્કૃતિ થયેા. ૧૯૪ તેણે સમરસિંદ્ઘની પાસે પેાતાના પ્રધાનેાને મેાકા અને એક વિજ્ઞપ્તિ પત્ર (તેઓદ્વારા) તેના હાથમાં આપ્યા. તેમાં તેણે જણુાવ્યું હતું કે હૈ સમરસિંહ ! સમગ્ર કળાને ધારણ કરનારા અને પવિત્ર એવા તમે એક ચદ્રરૂપ છે, માટે તમારે એ પ્રમાણે કરવું જોઇએ, કે જેથી મારા ચિત્તરૂપી ચઢ્ઢાર પ્રસન્ન થાય. ૧૯૫-૧૯૬ આ લેખના અં જાણી લઈને સમરસિંહ ત્યાં જવા માટે ઉત્સુક બન્યા. કેમકે, એક મનુષ્ય ભૂખ્યા હાય અને તેને ભેાજનનું નિમંત્રણ આવે તેવુંજ એ બન્યું હતું (અર્થાત્ સમરિસંહને ત્યાં જવાની પૃચ્છા તેા હતીજ અને ત્યાંથી નિમંત્રણ આવ્યું.) ૧૯૭ તે
( ૨૧ )
For Private and Personal Use Only