________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન
સહિત ઇન્દ્ર હોય તેમ સમરસિંહ સહિત પ્રતિકારૂપ મહાકાર્ય કરવા સજ્જ થઈ લાપશી કરીને મેટા ઉત્સવપૂર્વક તે મહાપર્વતની પૂજા કરી. ૩૪-૩૪૩ તે પછી દેશલ પિતાની અનિમેષ દષ્ટિથી શત્રજય પર્વત સામે જ્યારે જેતો હતો ત્યારે પોતાનાં નેત્રનાં કિરણેથી તેને જાણે આકર્ષી રહ્યા હોય તેવો ભાસતા હતા. ૩૪૪ તે ગિરિરાજના દર્શન નના આનંદથી પરવશ થયેલા દેશલ અને સમરસિંહે અગણિત વાચકોને મહાદાને આપ્યાં. ૩૪૫
પછી બીજે દિવસે તીર્થના દર્શનની ઉત્કંઠાથી ત્યાંથી વેગપૂર્વક પ્રયાણ કરીને શત્રુંજયની તળેટીમાં તે જઈ પહેરો. ૩૬ ત્યાં પર્વતની પડોશમાં જ લલિતાદેવીએ બંધાવેલાં સરોવરને કાંઠે સમરસિંહે સંઘ માટે અનેક પ્રકારના તંબુઓ બંધાવી દીધા. ૩૪૭ *આગળ મોટા વાંસની ઝાડીને ધારણ કરનાર આ મહાપર્વત પડેલો છે અને તેની પાસે રાજાની પેઠે દેવાલય શોભે છે. () ૩૪ ૮ મેટા પર્વતે કે જેમાં વાંસના ઝાડની ઘટા શોભી રહી છે તે સંધપતિ દેશલના નિવાસને માટે થયા. ૨૪૯ તે સંધની ચારે બાજુ વાંસની લતાઓને બનેલ દુર્ગ–કિલે હતો. જાણે કે સમરસિંહે પાપરૂપી વૈરીનું નિવારણ કરવાને તૈયાર કરાવ્યા હેયની ? ૨૫૦ સંઘપતિ દેશલની અશ્વશાળામાં જાણે પ્રત્યક્ષ રેવન્ત હોય તેવા ઉત્તમ તેજવાળા અને મોટા વેગવાળા ઉત્તમ જાતિના ઘોડાઓ બાંધવામાં આવ્યા હતા. ૩૫ સંઘમાં સર્વત્ર ઉજજવળ તંબુઓ બાંધવામાં આવ્યા હતા તે પાતાલમાંથી નીકળેલાં નાગકનાં આવાસગૃહની પેઠે ભતા હતા. ઉપર સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન.
જેટલામાં દેશલ વિમલાચળ પર્વત ઉપર હજી ચડ્યો નહતો • આ શ્લોકને અર્થ બરોબર સ્પષ્ટ સમજાતું નથી.
(૧૯૭)
For Private and Personal Use Only