________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને તીર્થોંદ્દારની
દેશલશાહે ઘેર જઇ પાતાના પુત્ર વાત કી અને તે પણ પિતાનું વચન સાંભળી સમરસિંહની નીમણુ કે અત્યંત પ્રસન્ન થયા. તેણે પિતાને વિનતિ કરી કે મને તીૌદ્ધારનું કાર્ય કરવાનેા આદેશ કરા, દેશલે પેાતાના પુત્ર સમરસિંહને કાર્યદક્ષ અને ભાગ્યશાળી જાણીને તે કામમાં તેની નિમણુંક કરી, હવે સમરસિંહ પેાતાના પિતાના દેશથી તીર્થાંહારના કાર્યમાં અત્યંત સાવધાન થયા અને પ્રથમ તેણે સિદ્ધસેનસૂરિની પાસે જઇને અભિગ્રહ ધારણ કર્યાં “જ્યાં સુધી શત્રુંજય તીર્થના ઉદ્ધાર પૂર્ણ ન કરે ત્યાં સુધી ન બ્રહ્મચર્યનું પાલન કરીશ, દિવસમાં બે વખત નહિ ખાઉં, ખલ્લિ, તેલ અને પાણી એત્રણે વસ્તુથી સ્નાન નહિ કરૂં, એક વિકૃતિ ( વિગઈ) ખાઇશ અને પૃથ્વી ઉપર સુઇશ. ’
ફરમાનની પ્રાપ્તિ.
આ પ્રમાણે ગુરૂ પાસે અભિગ્રહ ગ્રહણુ કરી સમરસિંહ પિતાની પાસે આવ્યેા. આવીને તેણે પિતાને વિજ્ઞપ્તિ કરી કે, હે તાત, આપ આજ્ઞા કરે તે અલપખાનને સતેષ પમાડીને તીના ઉદ્દારને માટે ફરમાન મેળવું. દેસલે તેને તેમ કરવા કહ્યું, તેથી સમરસિંહ મણિ, મુકતા, સુવર્ણ, વજ્ર અને આભરણાદિ વગેરે ઉત્તમ વસ્તુએનું ભેટછું લઇ અલપખાન પાસે ગયા. ખાન તેને બેઇને અંત્યંત ખુશ થયા, હાથ ઉંચા કરીને ‘ભાઈ ! આવ' એમ ઉચ્ચ સ્વરે કહ્યું. સમરસિંહે તેની પાસે જઇને પ્રણામ કરી ભેટણું મૂકયું. તે ોઇ ખાન આનંદ પામ્યા અને આવવાનુ કારણ તેને પૂછ્યું. સમરસિંહે કહ્યું કે, તમારા સન્ય અમારા શત્રુંજય તીર્થના ભંગ કર્યો છે, અને અમારી યાત્રા બંધ પડી છે. તીર્થં ઢાય તેા તમામ હિન્દુએ યાત્રાએ જાય અને ધમ નિમિત્તે ધનના સદ્વ્યય કરે, દીન અને દુ:ખી મનુષ્યાને જમાડે. અને તી સિવાય એ બધાં ધાર્મિક કૃત્યો અટકી પડયાં છે. માટે
૧૪
For Private and Personal Use Only