________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાત્રુ જય તી ના પ્રાચીન ઉદ્ધાર..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અવસર્પિણી કાળમાં પ્રથમ ઉડ્ડાર ભરત ચક્રવર્તીએ કરાવેલા છે. ખીને ઉદ્ધાર અજિતનાથના પુત્ર સગર ચક્રવર્તીએ કર્યાં છે. ત્રીને ઉદ્ધાર પાંડવાએ કર્યો છે, તે સિવાય મહાવીર સ્વામીના નિર્વાણ થયા પછી સ’પ્રતિ, વિક્રમ, પાદલિપ્ત સૂરિપ્રતિબેઽધિત આમ રાજા, દત્ત અને સાતવાહન વગેરે ઘણા રાજાઓએ ઉદ્ધાર કરાવ્યા છે. અને કલિકાલમાં જાવડશાના પુત્ર જાડિએ ચેાથેા ઉદ્ધાર કર્યો છે, અને પાંચમા ઉદાર ઉદયન મંત્રીના પુત્ર વાગ્ભટે કર્યો છે.
આ પાંચ ઉદ્ધાર પ્રસિદ્ધ છે. જ્યાં સુધી શત્રુંજય તીર્થં શત્રુ ંજયના તીના ઉદ્ધારની છે ત્યાં સુધી ખરી રીતે કશું પણ ગયું નથી, દેશની પ્રતિજ્ઞા. માત્ર તીર્થના ઉધ્ધાર કરાવનાર જાઇએ.
આ પ્રમાણે સિદ્ધસેનસૂરીએ કહ્યું એટલે હાથ ખેડીને દેશલ આધ્યેા. આ મહાતીર્થ છે તેા હું એના ઉદ્ધાર અવશ્ય કરાવીશ. કેમકે અત્યારે મારી પાસે તેની બધી સામગ્રી તૈયાર છે. ભુન બળ, ધનબળ, પુત્રબળ, મિત્રબળ અને નૃપબળ મારી પાસે છે. પણ આપની સહાયની જરૂર છે.
૧ સંપ-વિક્રમ-વાદ.-હાજી-હિત-સાયાર્ડ | जं उद्धरिहिंति तयं सिरिसत्तुंजयं महातित्थं ॥ શત્રુંજયુકલ્પ.
२ श्रीमद्वाग्भटदेवोऽपि जीर्णोद्धारमकारयत् । सदेवकुलिकस्यास्य प्रासादस्यातिभक्तितः॥ शिखीन्दुर विवर्षे १२१३ ध्वजारोपे व्यधापयत् । વિ. સં. ૧૩૩૪ માં વિરચિત પ્રભાવકરિત્ર,
૧૩
For Private and Personal Use Only