________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસની કથા. નથી, તેમ તમારી શોભા પણ નથી. કેમ કે, કોઈ એક ઘર ખાલી પડી રહે તે સારું; પણ તે ઘર ચરથી ભરેલું હોય તો સારું નહિ.” ૮૦૭ પિતાની સ્ત્રીએ એ પ્રમાણે કહ્યું એટલે ગામધણુ બેલ્યા“હે પ્રિયા ! આ મૂર્ખને પણ આપણે સ્વીકાર કર્યો છે, તેમાં કે શું કહેવાના છે? મહાદેવે પિઠીયાને સ્વીકાર કર્યો, તેથી તે “પશુપતિ કહેવાય છે; પણ પેલા પિઠીઆને પિતે ત્યાગ કરે છે ?૮૦૮ આને આપણે હમેશાં શિક્ષણ આપીશું, તેથી તે કુશળ બની જશે. કેમકે, પર્વતની નદીને પત્થર પણ હમેશના અત્યંત ઘર્ષણથી ગોળ બની જાય છે.૬૦૯ પછી પેલી સ્ત્રીએ કહ્યું –“હે સ્વામિ ! હું ધારું છું કે, આને હમેશાં શિક્ષણ આપવામાં આવશે તે પણ આ કદી કુશળ થશે નહિ. કેમકે કાગડાને સારે અભ્યાસ કરાવવામાં આવે તે પણ તે કદી કોયલનો સ્વર કરે ૮૧૦ વળી હે સ્વામી! શાસ્ત્રમાં પણ આવું સુભાષિત આપણું સાંભળવામાં આવે છે કે પંડિત શત્રુ સારે પણ મૂખ મિત્ર સારે નહિ.૮૧ ૧ તો પછી હે નાથ ! આ તો આપણે મૂર્ખ સેવક છે, તે તે કેમ જ સારે ગણાય ? જેમ માટીને કા ધડે પિતાનામાં રહેલા જળનો તથા પિતાનો પણ નાશ કરે તેમ, આ સેવક પિતાના શેઠને તથા પિતાને બન્નેને નાશ કરે.૮૧૨ વળી કહેવાય છે કે મૂર્ખ માણસ પિતાને તથા પોતાના આશ્રિતને પણ સંકટમાં નાખે છે. જેમકે પૂર્વે એક ક્ષુદ્ર તાપસે ગામના સર્વ લોકેાને સંકટમાં નાંખ્યા હતા.૮૧૩ આ સાંભળી ગામપતિએ કહ્યું કે, એ શુદ્ધ તાપસ કેણ હતા? ત્યારે તેણીએ કહ્યું કે
* તાપસની કથા વૈતાઢક્ય પર્વતમાં વિદ્યુત્પર નામનું એક નગર છે. તેને રાજા વેગચૂલ નામને એક વિદ્યાધર હતો.૮૧૪ એકદિવસે તે સભામાં બેઠે હતો. ત્યારે તેણે સાંભળ્યું કે, શૈવ પથમાં જડતા ઘણું હોય છે. આ સાંભળીને
(૧૩)
For Private and Personal Use Only